શોધખોળ કરો
સુષ્મિતા સેનની ભાભી કાશ્મીરમાં માણી રહી છે વેકેશન, જુઓ તસવીરો
1
1/8

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેનની ભાભી અને જાણીતી ટીવી એક્ટ્રેસ ચારુ અસોપા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.
2/8

ચારુ અસોપાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના વેકેશનની તસવીરો શેર કરી છે.
3/8

ચારુ અને રાજીવ વચ્ચે અણબનાવ થયાના અહેવાલો વચ્ચે કપલની આ તસવીરોથી ફેન્સ ખુશ છે.
4/8

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
5/8

હાલમા ચારુ અને રાજીવ કાશ્મીરમાં વેકેશન મનાવી રહ્યા છે.
6/8

ચારુએ સાડી પહેરીને સુંદર ફોટોશૂટ પણ કરાવ્યું છે.
7/8

ચારુ પિંક મોનોકિનીમાં જોવા મળી હતી.
8/8

ચારુ અસોપા અને રાજીવ સેન તેમની પુત્રી સાથે પ્રથમ વેકેશન માણી રહ્યા છે.
Published at : 13 Apr 2022 06:08 PM (IST)
આગળ જુઓ
Advertisement