શોધખોળ કરો
Advertisement

દીપિકા થી લઈને આલિયા ભટ્ટ સુધી, પોતાના ડ્રેસિંગ સેન્સને લઈ છવાયેલી રહે છે આ અભિનેત્રીઓ...

કેટરીના કૈફ, આલિયા ભટ્ટ, દીપિકા પાદૂકોણ
1/8

ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ તેમની ફેશન માટે જાણીતી છે. તેમના દ્વારા પહેરવામાં આવેલ દરેક આઉટફિટ ટ્રેન્ડમાં આવી જાય છે. ઘણા પ્રસંગોએ, આ અભિનેત્રીઓ ફેશનેબલ બ્રેલેટ્સમાં જોવા મળી હતી અને લાઈમલાઈટ લૂંટી હતી. ચાલો તમને બતાવીએ તેમની ઝલક...
2/8

અભિનેત્રી કેટરીના કૈફે તેના એક ફોટોશૂટમાં જેકેટ સાથે બ્રેલેટ પહેર્યું હતું. તેના આ લુકએ સોશિયલ મીડિયા પર પણ ઘણી હેડલાઈન્સ બનાવી હતી.
3/8

આલિયા ભટ્ટ હંમેશા પોતાના ફેન્સ સામે નવા ફેશન લૂક રજૂ કરતી જોવા મળે છે. ફોટોમાં દેખાતા આલિયાના આ કપડાં તેની ફેન્સ સેન્સનો પુરાવો આપે છે.
4/8

દીપિકા પાદુકોણે સફેદ શીયર ટોપ સાથે બ્રેલેટ પહેર્યું છે, જેમાં તે કાતિલ લાગી રહી છે.
5/8

સાઉથની અભિનેત્રી સામંથા (સમન્થા રૂથ પ્રભુ) એ પણ બ્રેલેટ પહેરીને ઈન્ડો વેસ્ટર્ન પોશાક પહેર્યો છે.
6/8

બ્રેલેટમાં મલાઈકા અરોરાની સ્ટાઈલ અલગ છે. તેને જોઈને કોઈનું પણ દિલ ઘાયલ થઈ જશે.
7/8

અભિનેત્રી ભૂમિ પેડનેકરે સિક્વન્સ પેન્ટ સૂટ સાથે બ્રેલેટ પહેર્યું છે, જે ખૂબ જ સ્ટાઇલિશ લુક આપે છે.
8/8

અભિનેત્રી અનન્યા પાંડે બોલિવૂડની ફેશનિસ્ટા બની ગઈ છે. તે સારી રીતે જાણે છે કે ટોપ સાથે બ્રેલેટને કેવી રીતે સ્ટાઇલ કરવી.
Published at : 27 Jun 2022 05:34 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
સુરત
ધર્મ-જ્યોતિષ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
