શોધખોળ કરો

Stylish Tv Actresses: વધતી ઉંમરે પણ ખૂબ જ સ્ટાઈલિશ આ ટીવી એક્ટ્રેસ, તસવીરો જોઈ દંગ રહી જશો

તસવીર સોશિયલ મીડિયા

1/8
Most Stylish Tv Actresses: નાના પડદાની હિરોઈનો પણ આજકાલ સ્ટાઈલ અને ગ્લેમરના મામલે બોલિવૂડ અભિનેત્રીઓથી ઓછી નથી. ઘણી ટીવી અભિનેત્રીઓ વધતી જતી ઉંમરમાં પણ ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે.

2/8
ઉર્વશી ધોળકિયા આ દિવસોમાં તેના સિઝલિંગ ટ્રાન્સફોર્મેશન માટે ચર્ચામાં છે. 43 વર્ષની ઉંમરે ઉર્વશી મોનોકિનીથી લઈને ડીપનેક શિમર ગાઉનમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. (Photo: Urvashi Dholkia/Instagram)

3/8
શમિતા શેટ્ટી બિગ બોસમાં તેના ગ્લેમરથી ઘણી લાઇમ લાઈટમાં આવી હતી.  44 વર્ષની ઉંમરે શમિતા ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે.  (Photo: shamitashetty/Instagram)

4/8
મહેક ચહલની સુંદરતા માટે ઉંમર માત્ર એક નંબર જેવી લાગે છે. 42 વર્ષની ઉંમરમાં પણ મહેક નવી એક્ટ્રેસથી કંઈ ઓછી દેખાતી નથી.  (Photo: mahekkchahal/Instagram)

5/8
શ્વેતા તિવારી ટીવીની સૌથી સ્ટાઇલિશ અભિનેત્રી છે. 2 બાળકોની સિંગલ મધર શ્વેતાનું ગ્લેમર હજુ પણ બરકરાર છે. 42 વર્ષની ઉંમરે શ્વેતાના અલ્ટ્રા ગ્લેમર ફોટોશૂટ ખૂબ વાયરલ થયા છે. (Photo: shwetatiwari/Instagram)

6/8
અભિનેત્રી જેનિફર વિંગેટની સુંદરતાનો કોઈ જવાબ નથી, 37 વર્ષની ઉંમરમાં પણ જેનિફર નવા ટ્રેન્ડ અને સ્ટાઈલ સાથે પ્રયોગ કરવામાં પાછીપાની કરતી નથી.  (Photo: Jenniferiwinget/Instagra)

7/8
'ભાભી જી ઘર પર હૈં'ની ગૌરી મેમ ઉર્ફે સૌમ્યા ટંડન વાસ્તવિક જીવનમાં પણ ખૂબ જ સ્ટાઇલિશ અને સુંદર છે. 38 વર્ષની ઉંમરે પણ તે ચાહકોના દિલની ધડકન બની રહે છે. (Photo: Soumyatandon/Instagram)

8/8
આમના શરીફના બીચ પર બિકીની પોઝ ખૂબ જ પસંદ કરવામાં આવે છે, અભિનેત્રી 40 વર્ષની ઉંમરમાં પણ સુંદરતામાં બધાને માત આપતી જોવા મળે છે. (Photo: AmnaSharif/Instagram)

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget