શોધખોળ કરો
પ્રાઈવેટ જેટમાં નેહા કક્કરનો આ રીતે થયો મેકઅપ,જુઓ તેમની લક્ઝરી લાઈફની તસવીરો
નેહા કક્કર
1/6

આ તસવીરોમાં તે પ્રાઈવેટ જેટમાં વિવિધ પોઝ આપી રહી છે
2/6

નેહા કક્કરે સખત મહેનત કરીને બોલિવૂડમાં તે સ્થાને પહોંચી છે જ્યાં તેને દરેક લક્ઝરી સુવિધા મળે છે
3/6

ફ્લોરલ સ્કર્ટ અને ટોપમાં નેહા કક્કર મોટા ઇયરિંગ્સ સાથે ખૂબ સુંદર લાગી રહી છે
4/6

પોતાની લક્ઝરી લાઈફની ઝલક બતાવીને નેહા કક્કરે ચાહકોનું દિલ જીતી લીધું છે
5/6

ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરતાં નેહા કક્કરે કેપ્શનમાં લખ્યું- હું તે પક્ષી છું, જે આકાશમાં ઉડતી વખતે જમીન પર જ રહેવાનું પસંદ કરે છે.
6/6

આ પ્રાઈવેટ જેટમાં નેહા ક્યારેક જ્યૂસ પીતી જોવા મળે છે તો ક્યારેક તે પોતાના મેક-અપ આર્ટિસ્ટ દ્વારા મેકઅપ કરાવતી જોવા મળે છે
Published at : 04 Apr 2022 07:47 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
આઈપીએલ
બિઝનેસ
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
