શોધખોળ કરો
બોલિવૂડની આ હિટ ફિલ્મોની ઓફરને ઠુકરાવી ચૂકી છે રશ્મિકા મંદાના

1/5

ચેન્નઇઃ સાઉથની ટોચની એક્ટ્રેસ બની ચૂકેલી રશ્મિકા મંદાના હાલમાં પુષ્પા ફિલ્મના કારણે ચર્ચામાં છે. પુષ્પા ફિલ્મને લાખો લોકોએ પસંદ કરી છે. સાઉથના ડિરેક્ટર્સ સિવાય રશ્મિકાને બોલિવૂડ ડિરેક્ટર્સ પણ પસંદ કરે છે પરંતું શું તમે જાણો છો રશ્મિકા મંદાનાએ બોલિવૂડની અનેક ફિલ્મોની ઓફર ઠુકરાવી દીધી છે.
2/5

શાહિદ કપૂરની ફિલ્મ જર્સીની ઓફરને રશ્મિકા ઠુકરાવી ચૂકી છે. રશ્મિકાએ ઠુકરાવ્યા બાદ આ ફિલ્મ મૃણાલ ઠાકુરને મળી છે.
3/5

રશ્મિકાએ પોતાની ડેબ્યૂ સાઉથની ફિલ્મ કિરિક પાર્ટીથી કર્યું હતું. આ ફિલ્મની હિંદી રિમેકમાં કાર્તિક આર્યન સાથે તેને ઓફર કરાઇ હતી. પરંતુ એક્ટ્રેસ ઇનકાર કરી દીધો હતો.
4/5

થલાપતિ વિજયની સુપરહિટ ફિલ્મ પહેલા રશ્મિકાને ઓફર કરાઇ હતી પરંતુ મેકર્સ અને એક્ટ્રેસ વચ્ચે વાત બની શકી નહીં.
5/5

સંજય લીલા ભણશાળી રશ્મિકા અને રણદીપ હુડ્ડા સાથે એક ફિલ્મ બનાવવા માંગતા હતા પરંતુ કોઇ કારણસર આ પ્રોજેક્ટ આગળ વધી શક્યો નહી અને એક્ટ્રેસે ઇનકાર કરી દીધો
Published at : 03 Feb 2022 07:02 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
