શોધખોળ કરો
Turkish Actress: રિયલ લાઇફમાં એકદમ ગ્લેમરસ છે ‘ડે ડ્રીમર’ ડ્રામાની આ અભિનેત્રી, તસવીરો જોઇને ઉડી જશે તમારો હોશ
Turkish Actress Demet Ozdemir: ડે ડ્રીમર (Day Dreamer) થી જાણીતી થયેલી અભિનેત્રી ‘ડેમેટ ઓઝડેમિર’ (Demet Ozdemir) રિયલ લાઇફમાં એકદમ ગ્લેમરસ દેખાય છે.

ફાઇલ તસવીર
1/9

Turkish Actress Demet Ozdemir: ડે ડ્રીમર (Day Dreamer) થી જાણીતી થયેલી અભિનેત્રી ‘ડેમેટ ઓઝડેમિર’ (Demet Ozdemir) રિયલ લાઇફમાં એકદમ ગ્લેમરસ દેખાય છે.
2/9

Turkish Drama Day Dreamer Actress Demet Ozdemir: વર્ષ 2018માં આવેલી રૉમાન્ટિક તુર્કિશ ડ્રામા ‘ડે ડ્રીમર’ (Turkish Drama)માં સનેમ (Sanem)ની ભૂમિકા લોકોને ખુબ પસંદ આવી હતી.
3/9

સનેમના રૉલમાં તુર્કીની જાણીતી એક્ટ્રેસ ‘ડેમેટ ઓઝડેમિર’ (Demet Ozdemir) દેખાઇ હતી, આ પછી આ એક્ટ્રેસની પૉપ્યૂલારિટી ખુબ વધી હતી.
4/9

ડેમેટ ઓઝડેમિર એક્ટિંગ ઉપરાંત પોતાની સુંદરતાને લઇને પણ ખુબ જાણીતી છે. તેનુ નામ તુર્કીની સૌથી ગ્લેમરસ અભિનેત્રીઓમાં સામેલ છે.
5/9

તે સોશય્લ મીડિયા પર અવાર નવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે, જેમાં તેની સુંદરતાનો અંદાજ તમે લગાવી શકો છો.
6/9

ફેન ફોલોઇંગના મામલામાં ડેમેટ ઓઝડેમિર તુર્કીના કેટલાય મોટા મોટા સ્ટાર્સને ટક્કર આપે છે. ડેમેટ ઓઝડેમિરને ઇન્સ્ટાગ્રામ પર 15 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.
7/9

ડેમેટ ઓઝડેમિરે પોતાના કેરિયરની શરૂઆત વર્ષ 2015માં આવેલી ફિલ્મ ‘તુત સોજુનુ (Tut Sozunu) થી કરી હતી.
8/9

વળી, આ પછી તે ‘નંબર 309’ (No. 309) અને ‘માય ગેમ માય ડેસ્ટિની’ (My Home My Destiny) ડ્રામામાં દેખાઇ હતી, અને પછી તે પછી ‘ડે ડ્રીમર’ (Day Dreamer) માં.
9/9

જો વાત ડેમેટ ઓઝડેમિરની પર્સનલ લાઇફની કરીએ તો, એક સમયમાં તે કૉ-સ્ટાર કે યામન (Can Yaman) ની સાથે રિલેશનને લઇને ખુબ ચર્ચામાં રહી હતી. રિપોર્ટ્સ અનુસાર, થોડાક સમય સુધી બન્નેનુ એકબીજા સાથે અફેર રહ્યુ હતુ.
Published at : 31 Aug 2022 11:47 AM (IST)
આગળ જુઓ
Advertisement