શોધખોળ કરો
Advertisement

Rupali Ganguly Photos : 'ટીવી પે બ્રેકિંગ ન્યૂઝ હાયે રે મેરા ઘાગરા' એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ લગાવી ઇન્ટરનેટ પર આગ

Rupali_Ganguli
1/4

મુંબઈઃ અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, ત્યારે હવે રૂપાલી ગાંગુલીએ ઘાઘરામાં તસવીરો શેર કરી છે. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે.
2/4

તેણે કેપ્શન આપ્યું છે કે, 'ટીવી પે બ્રેકિંગ ન્યૂઝ હાયે રે મેરા ઘાગરા'
3/4

તેના પર ચાહકો ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે અને તેની તસવીરોને લાઇક કરી રહ્યા છે.
4/4

રૂપાલી ગાંગુલી તસવીરો શેર કરીને રહે છે ખૂબ જ ચર્ચામાં. ચાહકો તેની આ અદા ખૂબ જ પસંદ કરે છે.
Published at : 19 Jan 2022 02:28 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
