શોધખોળ કરો
Advertisement

'નાગિન' બનીને તહેલકો મચાવી ચૂકેલી એક્ટ્રેસે હૉટ કપડાં પહેરીને દિવાળીમાં બનાવ્યો દબદબો, જુઓ ઇન્સ્ટા પરની તસવીરો...........

Nia_Sharma
1/5

મુંબઇઃ નિયા શર્મા ટીવીની જાણીતી એક્ટ્રેસમાંની એક છે. એક્ટ્રેસ પોતાના બૉલ્ડ અંદાજ માટે જાણીતી છે. તેની ફેશન અને સ્ટાઇલ ફેન્સને ખુબ પસંદ આવે છે. નિયાની આ તસવીરોએ પણ તહેલકો મચાવી દીધો છે.
2/5

નિયા શર્માએ આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તેને ક્રપૉ ટૉપ અને શોર્ટ્સ પહેરેલો છે. આ આઉટફિટમાં તે પોતાની બૉડીકર્વ્ઝ ફ્લૉન્ટ કરી રહી છે.
3/5

નિયા શર્માનો આ બૉલ્ડ અંદાજ તેના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. આ કારણે તેની આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.
4/5

નિયા શર્માએ દિવાળીના પ્રસંગે લેઘો ચોળી પહેરેલો પોતાના ટ્રેડિશનલ લૂકની તસવીરો શેર કરી હતી, જેને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં હતા.
5/5

ઉલ્લેખનીય છે કે, નિયા શર્મા (Nia Sharma) જમાઇ રાજા, નાગિન જેવી કેટલીય સીરિયલોમાં કામ કરી ચૂકી છે. આ ઉપરાંત નિયા શર્માએ વેબ સીરીઝ ટ્વીસ્ટેડમાં પણ દમદાર અભિનય કરતી દેખાઇ હતી.
Published at : 07 Nov 2021 12:53 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
