શોધખોળ કરો

એરંડાના તેલ છે સૌદર્યવર્ધક ગુણોથી ભરપૂર, આ રીતે ઉપયોગ કરવાથી વાળ અને સ્કિનની દરેક સમસ્યાથી મળશે છુટકરો

એરંડાના તેલની વિશેષતાના કારણે જ તેનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનો, સાબુ, મસાજ તેલ અને દવાઓમાં પણ થાય છે.

એરંડાના તેલના ફાયદા

1/7
એરંડાના તેલ છે સૌદર્યવર્ધક ગુણોથી ભરપૂર, આ રીતે ઉપયોગ કરવાથી વાળ અને સ્કિનની દરેક સમસ્યાથી મળશે છુટકરો
એરંડાના તેલ છે સૌદર્યવર્ધક ગુણોથી ભરપૂર, આ રીતે ઉપયોગ કરવાથી વાળ અને સ્કિનની દરેક સમસ્યાથી મળશે છુટકરો
2/7
એરંડા તેલ એટલે કે કેસ્ટર ઓઇલમાં એન્ટીબેકટરિયલ અને સોજો વિરોધી ગુણધર્મ છે. એરંડા તેલ સ્કિન માટે વરાદાનરૂપ છે.

3/7
એરંડાના તેલનો લાંબા સમયથી ઉપયોગ કરવામાં આવે છે જેનાથી ઘણા ફાયદા થાય છે. તેનો ઉપયોગ સ્વાસ્થ્ય સહિત સૌંદર્ય વધારવામાં ખાસ કરીને વાળ માટે ખૂબ જ અસરકારક સાબિત થયો છે. તેની મુખ્ય લાક્ષણિકતા એન્ટી-બેક્ટેરિયલ અને સોજા  વિરોધી ગુણધર્મોના કારણે છે.

4/7
વાળને સ્મૂધ અને ગ્લોઇંગ બનાવવા તેનો ઉપયોગ કરી શકાય છે ઉપરાંત ખરતા વાળની સમસ્યામાં પણ આ તેલનો ઉપયોગ કરીને માત્ર 10 દિવસમાં વાળ ખરતા અટકાવી શકાય છે. માથામાં તેલથી માલિશ કરવાથી નવા વાળ આવવા લાગે છે. વાળને જાડા, લાંબા અને મજબૂત બનાવવામાં આ તેલ ખૂબ જ અસરકારક છે.

5/7
સ્વચ્છ ત્વચા માટે 50 મિલી બદામ અને અખરોટનું તેલ અને 25 મિલી એરંડાનું તેલ મિક્સ કરીને રાખો. ત્યાર બાદ દરરોજ ચહેરા પર 8-10 ટીપાં નાખીને મસાજ કરો. 5 મિનિટ પછી ચહેરો ધોઈ લો. ચહેરા પર હાજર બ્લેક હેડ્સને ખતમ કરીને તેને ચમકદાર બનાવશે. જો કે, તૈલી ત્વચાવાળા લોકોએ તેનો ઉપયોગ ટાળવો જોઈએ.

6/7
એરંડાના તેલના અન્ય ફાયદાઓ ખાલી પેટે એક ચમચી એરંડાના તેલનો ઉપયોગ નાના અને મોટા આંતરડાને સક્રિય કરે છે અને કબજિયાતમાં રાહત આપે છે. પેટ ફૂલવું અને ગેસની ફરિયાદમાં એરંડાનું તેલ ગરમ કરીને પેટ પર માલિશ કરો. તે શરીરની ચરબી ઓગળવામાં અને પેટને ઓછું કરવામાં મદદ કરશે. માથાનો દુખાવો થવા પર એરંડાના તેલથી માલિશ કરવાથી સમસ્યા દૂર થાય છે.

7/7
આ સિવાય તેનો ઉપયોગ કરવાની બીજી રીત એ છે કે તેને ખાવાના સોડામાં મિક્સ કરીને ઘસવાથી ડાર્ક સ્પોટ્સનો રંગ હળવો થઈ જાય છે. એરંડાનું તેલ એજિંગ એજન્ટ પણ  છે. કોટનને  પલાળી રાખવાથી ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર થાય છે. જ્યારે સૂતા પહેલા પોપચા પર અને આંખની આસપાસ ઉપયોગ કરવામાં આવે ત્યારે આંખની એલર્જી સામે રક્ષણ આપે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ

Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?

Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે?  આ હોમ ટિપ્સથી કરો દૂર

સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news:  જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

Embed widget