શોધખોળ કરો
Advertisement
LIfestyle: શું તમે પણ કરો છો સાંજે કસરત? જાણો તેનાથી ફાયદો થાય છે કે નુકસાન
LIfestyle: સાંજે વ્યાયામ કરવાથી હૃદયરોગનું જોખમ ઓછું થાય છે. આ ઉપરાંત, માઈક્રો વેસલ રોગ અને મૃત્યુનું જોખમ પણ ઘટાડે છે.
સ્થૂળતાથી પીડાતા લોકોએ સાંજે કસરત કરવી જોઈએ. તાજેતરના એક સંશોધન મુજબ, સાંજે જોરશોરથી કસરત કરવાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે.
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement