શોધખોળ કરો

Heatlh: રાત્રે સૂતા વખતે પરસેવો આવે છે તો સાવધાન આ ગંભીર રોગની હોઇ શકે છે ચેતવણી

જો તમને રાત્રે સૂતી વખતે અચાનક વધુ પડતો પરસેવો આવવા લાગે તો તેને સામાન્ય ગણીને અવગણવું જીવલેણ સાબિત થઈ શકે છે. આ શારીરિક ફેરફારોની સાથે સાથે તે ઘણા ખતરનાક રોગોનો સંકેત પણ હોઈ શકે છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/7
રાત્રે સૂતી વખતે અચાનક પરસેવો આવવો એ પણ અમુક પ્રકારના શારીરિક પરિવર્તનનો સંકેત હોઈ શકે છે. આવો જાણીએ કે રાત્રે સૂતી વખતે પરસેવો આવવો એ કયા ખતરનાક રોગોની ચેતવણી આપે  છે.

2/7
કેન્સરની શક્યતા-રાત્રે વધુ પડતો પરસેવો કેન્સરની નિશાની હોઈ શકે છે. સ્તન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને કાર્સિનોઇડ ગાંઠના કિસ્સામાં, શરીરમાં ખૂબ પરસેવો થાય છે.  લ્યુકેમિયા જેવા બ્લડ કેન્સરના કિસ્સામાં, રાત્રે વધુ પડતો પરસેવો થાય છે.

3/7
મેનોપોઝ-સ્ત્રીઓમાં મેનોપોઝ દરમિયાન, શરીરમાં ખૂબ પરસેવો થાય છે. વાસ્તવમાં, આ તે સમયગાળો છે જ્યારે શરીરમાં ઘણા હોર્મોનલ ફેરફારો થાય છે, જેના કારણે શરીરમાં અસામાન્ય રીતે પરસેવો થાય છે.

4/7
ચેપી રોગ-ઈન્ફેક્શન વખતે પણ શરીરમાં વધુ પરસેવો થાય છે. વાસ્તવમાં, ચેપ દરમિયાન, શરીર રોગો સામે લડવાનો પ્રયાસ કરે છે, જેના કારણે શરીરનું તાપમાન વધે છે, આવી સ્થિતિમાં ખૂબ પરસેવો થાય છે. તેથી, જો શરદી અને ઉધરસ જેવા ચેપી રોગો લાંબા સમય સુધી ચાલુ રહે છે, તો તબીબની સલાહ લેવી જરૂરી બની જાય છે.

5/7
આ પરિસ્થિતિઓમાં વધુ પડતો પરસેવો થાય છે-આ સિવાય વધુ પડતો તણાવ, ધૂમ્રપાન અને ખાવાની ખોટી આદતોના કારણે પણ શરીરમાંથી વધુ પડતો પરસેવો નીકળે છે. તેથી, જ્યારે અસામાન્ય પરસેવો થાય છે, ત્યારે તેના પર ધ્યાન આપવું જોઈએ. આવી સ્થિતિમાં, તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. તેમની સલાહ મુજબ સાવચેતી રાખવી જોઈએ.

6/7
હૃદય રોગ-જો રાત્રે સૂતી વખતે વધુ પડતો પરસેવો થતો હોય તો તેની અવગણના ન કરવી જોઈએ. આ હૃદયના નબળા સ્વાસ્થ્યને સૂચવી શકે છે.

7/7
લો બ્લડ સુગર -રાત્રે અતિશય પરસેવો એ શુગર લેવલના નીચા સંકેત હોઈ શકે છે. હાઈપોગ્લાયકેમિઆ એટલે કે લો બ્લડ સુગર લેવલને કારણે શરીરમાંથી વધુ પડતો પરસેવો થાય છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ

Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી

3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ

Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ

ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે IPO, જુઓ યાદી
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત

Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય

બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

Embed widget