શોધખોળ કરો

Summer Health: ગરમીમાં પાચનતંત્રને દુરસ્ત રાખવા માટે ડાયટમાં આ ફુડને કરો સામેલ, કૂલ રહેશે ડાયજેસ્ટ સિસ્ટમ

ઉનાળાની ઋતુમાં પેટ સંબંધિત સમસ્યાઓ સામાન્ય છે. વધુ પડતી ગરમીના કારણે ડાયરિયા અને ઉલ્ટી જેવી સમસ્યા સતાવે છે. આ સ્થિતિમાં પાચનતંત્રને દુરસ્ત રાખવા ફૂડને ડાયટમાં સામેલ કરી શકો છો

પ્રતીકાત્મક તસવીર

1/7
Summer Health: ગરમીમાં પાચનતંત્રને દુરસ્ત રાખવા માટે ડાયટમાં આ ફુડને કરો સામેલ, કૂલ રહેશે ડાયજેસ્ટ સિસ્ટમ
Summer Health: ગરમીમાં પાચનતંત્રને દુરસ્ત રાખવા માટે ડાયટમાં આ ફુડને કરો સામેલ, કૂલ રહેશે ડાયજેસ્ટ સિસ્ટમ
2/7
ઉનાળામાં પાણીથી ભરપૂર ફળોનું સેવન કરવું જોઇએ. તરબૂચ પાણીથી  છે. તેનાથી શરીર હાઇડ્રેટ રહે છે. શરીર અને પેટને પણ ઠંડુ રાખે છે. તેમાં લાઇકોપીન જોવા મળે છે, જે ત્વચાને સૂર્યમાંથી નીકળતા હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે

3/7
દહીં પેટ માટે વરદાન સમાન  છે. તેના સેવનથી પેટ સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે. તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેનાથી હાડકા મજબૂત બને છે. તેમજ દહીં પ્રોબાયોટીક્સ એટલે કે સારા બેક્ટેરિયાનો મુખ્ય સ્ત્રોત છે. સારા બેક્ટેરિયા આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. આ સિવાય દહીંમાં પ્રોટીન પણ હોય છે. ઉનાળામાં પેટને ઠંડુ રાખવા માટે રોજ દહીંનું સેવન કરો.

4/7
ઉનાળામાં પેટને ઠંડુ રાખવા માટે રોજ છાશ પીવો. ખોરાક ખાધા પછી છાશ પીવી વધુ ફાયદાકારક છે. તેના ઉપયોગથી સારા બેક્ટેરિયા વધે છે, જે આંતરડા માટે સારા છે. ઉનાળામાં ડીહાઈડ્રેશનની સમસ્યા પણ રહે છે. રોજ છાશ પીવાથી શરીર હાઇડ્રેઇટ રહે છે.

5/7
કાકડીમાં પાણી ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેનાથી શરીર હાઇડ્રેટ રહે છે. કેલરી પણ ઘણી ઓછી હોય છે. તેથી, કાકડીને વજન ઘટાડવાના નાસ્તા તરીકે પણ ઓળખવામાં આવે છે. ફાઈબરથી ભરપૂર હોવાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ જાય છે. આ માટે ઉનાળાની ઋતુમાં રોજ કાકડી ખાઓ.

6/7
ઉનાળામાં સ્વસ્થ રહેવા માટે નિષ્ણાતો સત્તુ પીવાની સલાહ આપે છે. બિહાર અને ઉત્તર પ્રદેશમાં લોકો સત્તુનું વધુ સેવન કરે છે. સત્તુને પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે.

7/7
આ સિવાય સત્તુમાં ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. આ માટે તમારે રોજ સત્તુ પીવું જોઈએ. તેનું સેવન કરવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને પેટ ઠંડુ રહે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ

‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો

Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો

Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી

Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી

Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!

Embed widget