વજન ઓછુ કરવાના પ્રયાસ કરતી દરેક વ્યક્તિ ખૂબ જ સારી રીતે જાણે છે કે, પેટની ચરબી ઓછી કરવી ઘણી જ મુશ્કેલ છે. અનેક વ્યક્તિઓ પેટની ચરબી ઓછી કરવા માટે કસરત કરવાની સલાહ આપે છે.
2/6
જો તમે લાંબા સમય સુધી બેસો અને કસરત ના કરો તો તેના કારણે પેટની ચરબીમાં વધારો થાય છે. વધુ પડતું ભોજન કરવામાં આવે તો પણ પેટની ચરબીમાં વધારો થાય છે.
3/6
પર્યાપ્ત માત્રામાં પાણીનું સેવન કરવું જોઈએ. નિયમિત 7 થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. આ પ્રકારની જીવનશૈલી અને આહારપ્રણાલી અપનાવીને તમે સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકો છો.
4/6
જંક ફૂડ અને ફાસ્ટ ફૂડનું સેવન ના કરવું જોઈએ. આમ કરવાથી તમે વજન ઘટાડી શકો છો.
5/6
ઘરે બનેલા પૌષ્ટિક આહારનું સેવન કરવું જોઈએ. જેથી વજન વધતુ નથી. જો તમે પણ વજન ઘટાવડા માંગો છો તો તમારે દિવસમાં 30 મિનિટ કસરત કરવી જ જોઈએ.
6/6
ઘણા પ્રકારના કઠોળ જેમ કે દાળ, રાજમા વગેરે છે જે વજન ઘટાડવા માટે ફાયદાકારક હોય શકે છે. જેમાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે.