શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Pocket Saree: મોબાઇલ, મની, કીને કેરી કરવા પર્સની નહિ પડે જરૂર આ પોકેટ સાડી છે સારો ઓપ્શન,સ્ટાઇલિશ સાડીની જુઓ તસવીરો

જો તમે સાડીને કોઇ ટ્વિસ્ટ આપવા માંગતા હો, પોકેટ સાડી એક સારો ઓપ્શન છે.જે વસ્તુ કેરી કરવા માટે ઉપયોગી હોવાની સાથે યુનિક લૂક પણ આપશે.

પોકેટ સાડી ડિઝાઇન

1/8
Fashion Tips: જો તમે સાડીને કોઇ ટ્વિસ્ટ આપવા માંગતા હો, પોકેટ સાડી એક સારો ઓપ્શન છે.જે વસ્તુ કેરી કરવા માટે ઉપયોગી હોવાની સાથે યુનિક લૂક પણ આપશે.

2/8
જો આપ સાડીમાં જિન્સ સ્ટાઇલની પોકેટ બનાવડાવા માંગતા હો તો. કમર પાસે આ આ રીતે લેફ્ટ હન્ડ પર એક પોકેટ બનાવી શકો છો.

3/8
આ રીતના લટકણ વાળા પોકેટ પણ સિમ્પલ સાડીને યુનિક અને સ્ટાઇલિશ લૂક આપે છે. આ સાથે શર્ટ સ્ટાઇલ બ્લાઉઝ કેરી કરીને ફ્રી હેન્ડ સીધા પાલવની સાડી કેરી કરી શકો છો.

4/8
જો આપ કોન્ટ્રોસ્ટ કલરમાં સાડી પર પોકેટ લગાવો છો તો આ રીતે બ્લૂ કલરની સાડી પ કેટલાક મલ્ટી કલરના કપડા પોકેટ બનાવી શકો છો.

5/8
આજકાલ પોકેટ સાઇ ઇન ટ્રેન્ડ છે. આ પોકેટ સાડી સ્ટાઇલિશ લૂક આપવાની સાથે યુઝફુલ પણ એટલી  જ છે. આ સાડીમાં આપના હેન્ડ ફ્રી રહે છે અને મોબાઇલ, ચાવી જેવી નાની વસ્તુ પણ કેરી કરી શકાય છે.

6/8
વાઇટ કલરની સાડી આ રીતનું બ્લેક પ્રિન્ટેડ ફેબ્રિકનુ પોકેટ લગાવો, આપ આપની સાડીને આ રીતે એક સ્ટાઇલિશ લૂક આપી શકો છો.

7/8
આ પ્રકારની કપાસની સાડી પર ખિસ્સા મેચિંગ પલ્લુ પણ ખૂબ સ્ટાઇલિશ દેખાવ આપે છે. આ સાથે, તમારે સાડી સીધી વહન કરવી જોઈએ અને કાનમાં મેચિંગ એરિંગ્સ પહેરીને  લૂક કમ્પલિટ  કરી શકો છો,

8/8
પોકેટ સાડી ડિઝાઇન બનાવવા માટે, તમે પ્લેટસની  લેફ્ટ સાઇડમાં બીન અથવા વિવિધ રંગના ખિસ્સા બનાવી શકો છો. જો તમે ઇચ્છો, તો તમે બ્લાઉઝ કાપડ લઈને આ પ્રકારના પોકેટ બનાવી શકો છો.

મહિલા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો

મહારાષ્ટ્રમાં કેમ 'ગૃહયુદ્ધ' થઈ રહ્યું છે? જાણો શું છે એકનાથ શિંદેની નારાજગીનું સાચું કારણ

ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડ્યા, 100થી વધુ લોકોના મોતની આશંકા; પોલીસ સ્ટેશન પણ સળગાવી દીધું

bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી અધિકારી-કર્મચારી હોવું ગુનો થોડો છેHun To Bolish : હું તો બોલીશ : ફરી શરૂ થયો રઝળતો આતંકExclusive on BZ Group Scam: મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના માયાજાળનો CAએ કર્યો પર્દાફાશPalanpur News: નાઉ સ્ટાર્ટ વે કંપનીના ઝાસામાં મહેસાણાના એક વેપારીએ નાણાં ગુમાવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો
ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો
મહારાષ્ટ્રમાં કેમ 'ગૃહયુદ્ધ' થઈ રહ્યું છે? જાણો શું છે એકનાથ શિંદેની નારાજગીનું સાચું કારણ
મહારાષ્ટ્રમાં કેમ 'ગૃહયુદ્ધ' થઈ રહ્યું છે? જાણો શું છે એકનાથ શિંદેની નારાજગીનું સાચું કારણ
ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડ્યા, 100થી વધુ લોકોના મોતની આશંકા; પોલીસ સ્ટેશન પણ સળગાવી દીધું
ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડ્યા, 100થી વધુ લોકોના મોતની આશંકા; પોલીસ સ્ટેશન પણ સળગાવી દીધું
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
Gold Rate Today: સસ્તુ થઈ ગયું સોનું, ભાવ 80 હજાર રૂપિયાથી નીચે ઉતરી ગયા, ખરીદતા પહેલા જાણો લેટેસ્ટ રેટ

આ ભૂલોને કારણે શેરબજારમાં 70 ટકા લોકો ગુમાવે છે પૈસા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે

મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....

Embed widget