શોધખોળ કરો
Raksha Bandhan 2023: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કરી રક્ષાબંધનની ઉજવણી, જુઓ તસવીરો
Raksha Bandhan 2023: દેશમાં આજે રક્ષાબંધનનું પર્વ ઉજવવામાં આવી રહ્યું છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કરી રક્ષાબંધનની ઉજવણી
1/6

મંત્રીઓના નિવાસસ્થાનમાં આવેલા કોમ્યુનિટી હોલ ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.
2/6

રક્ષાબંધનની ઉજવણી વખતે રાજ્ય સરકારના મંત્રી ભાનુબેન બાબરીયાએ મુખ્યમંત્રીને કુમકુમ તિલક કર્યુ હતું.
3/6

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને બહેનોએ રાખડી બાંધી હતી. સેંકડો મહિલાઓ આ કાર્યક્રમમાં હાજર રહી હતી.
4/6

નાની બાળકીઓએ પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રાખડી બાંધી હતી.
5/6

રક્ષાબંધનના પાવન પર્વે ગાંધીનગર ખાતે વિવિધ વર્ગ અને વિસ્તારની બહેનોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રાખડી બાંધી શુભકામનાઓ પાઠવી હતી.
6/6

ભાજપ મહિલા મોરચાની મહિલાઓ કાર્યક્રમમાં હાજર રહી હતી.
Published at : 30 Aug 2023 03:20 PM (IST)
આગળ જુઓ
Advertisement