શોધખોળ કરો
Dayro Photos: ડાયરામાં ફરી રૂપિયા ઉડ્યાં, દ્વારકામાં કીર્તિદાન અને ભીખુદાનની ઉપર કરાયો રૂપિયાનો વરસાદ, જુઓ તસવીરો....
આ લોક-ડાયરામાં કીર્તિદાન ગઢવી, ભીખુદાન ગઢવી જેવા કેટલાક કલાકારોએ રંગત જમાવી હતી

(તસવીર- એબીપી અસ્મિતા ન્યૂઝ)
1/8

Dwarka Dayro News: ગુજરાતની સંસ્કૃતિમાં ડાયરાનું આગવુ મહત્વ છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં ડાયરાને અલગ પ્રકારે જ માન આપવામાં આવે છે. અવાર નવાર સમાચારો સામે આવે છે કે, ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હવે આવા જ સમાચાર ફરી એકવાર દેવભૂમિ દ્વારકામાંથી સામે આવ્યા છે.
2/8

દ્વારકામાં ચાલી રહેલા આઇ સોનલ માતાજીના શતાબ્દી મહોત્સવ અંતર્ગત કરવામાં આવેલા ડાયરામાં રૂપિયાનો ફરી એકવાર વરસાદ જોવા મળ્યો છે. આનો વીડિયો હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
3/8

મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં ફરી એકવાર દેવભૂમિ દ્વારકામાં ડાયરાની રમઝટ જામી છે, ડાયરાની રમઝટમાં ફરી એકવાર રૂપિયાનો વરસાદ જોવા મળ્યો છે,
4/8

ખરેખરમાં, હાલમાં જ દ્વારકા ખાતે એક મોટા લોક-ડાયરાનું આયોજન થયુ હતુ, જેમાં ચલણી નોટોનો વરસાદ થયો હતો.
5/8

અહીં આઈ સોનલ માં ના શતાબ્દી મહોત્સવ અંતર્ગત આ ભવ્ય લોક-ડાયરાનું આયોજન થયુ હતુ જેમાં રૂપિયાનો વરસાદ થયો હતો.
6/8

આ લોક-ડાયરામાં કીર્તિદાન ગઢવી, ભીખુદાન ગઢવી જેવા કેટલાક કલાકારોએ રંગત જમાવી હતી.
7/8

આ લોકડાયરામાં કીર્તિદાન ગઢવી તેમજ અન્ય ગાયક કલાકારો પર નોટોના વરસાદ થયો હતો, જેનો વીડિયો હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
8/8

આ પ્રસંગે ધારાસભ્ય પબુભા માણેક સહિત બીજા અનેક લોકોએ ચલણી નોટોનો વરસાદ કર્યો હતો.
Published at : 09 Jan 2024 12:33 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
