શોધખોળ કરો

Weather Update: યુપી સહિત દેશના રાજ્યોમાં ફરી માવઠાનું એલર્ટ, હવામાન વિભાગે કરી આગાહી

Rain Alert: IMDએ કહ્યું કે, 17-21 એપ્રિલ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં વીજળી સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ સિવાય કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે.

ફાઇલ તસવીર (ગૂગલમાંથી)

1/8

2/8
ભારત હવામાન આગાહી: ભારત હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે 18-21 એપ્રિલ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં વીજળી અને ભારે પવન સાથે વરસાદનો નવો રાઉન્ડ  શરૂ થવાની સંભાવના છે.

3/8
હવામાન વિભાગે કહ્યું કે, આ બધું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે  છે. IMDએ કહ્યું કે, પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે.

4/8
હવામાન વિભાગે કહ્યું કે પૂર્વ ભારતમાં આગામી 5 દિવસ સુધી તીવ્ર ગરમી પડી શકે છે. આ સિવાય દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં આગામી ત્રણ દિવસ સુધી હીટવેવની શક્યતા છે.

5/8
હવામાન વિભાગે કહ્યું કે, બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં આગામી પાંચ દિવસ સુધી હીટવેવ ચાલુ રહી શકે છે. ઝારખંડમાં 19 એપ્રિલથી ગરમીની શક્યતા છે.

6/8
IMDએ જણાવ્યું કે, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, તેલંગાણા, રાયલસીમામાં આગામી ત્રણ દિવસ સુધી હિટવેવ ચાલુ રહી શકે છે. આ સિવાય તમિલનાડુમાં  પણ કાળઝાળ ગરમીની સ્થિતિ રહેશે.

7/8
IMDએ કહ્યું કે, આગામી ત્રણ દિવસ તમિલનાડુ, કેરળ, કોસ્ટલ કર્ણાટક અને કોસ્ટલ આંધ્ર પ્રદેશમાં તીવ્ર ગરમી પડવાની સંભાવના છે

8/8
હવામાન વિભાગે જણાવ્યું હતું કે 17 અને 18 એપ્રિલ, 2024 દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં અલગ-અલગ સ્થળોએ હીટ વેવની સ્થિતિ સર્જાવાની શક્યતા છે.

સમાચાર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Weather Forecast: દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો શું છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  

Gujarat: ગુજરાતમાં આગામી સાત દિવસ કેવું રહેશે વાતાવરણ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

Budget 2025: 100 નવી અમૃત ભારત, 1300 નવા રેલ્વે સ્ટેશન... અશ્વિની વૈષ્ણવે જણાવ્યું બજેટમાં રેલ્વેને શું શું મળ્યું?

Accident: ડાંગ નજીક યાત્રાળુઓ ભરેલી બસ ખીણમાં ખાબકી,5ના મોત, અનેક ઘાયલ
Accident: ડાંગ નજીક યાત્રાળુઓ ભરેલી બસ ખીણમાં ખાબકી,5ના મોત, અનેક ઘાયલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Palanpur: આ ઘી ખાતા પહેલા જોઈ લેજો વીડિયો, એક લાખથી વધુનો જથ્થો કરાયો સીઝ | Abp SamiteBudget 2025:બજેટ 2025માં આવકવેરામાં મોટી રાહત, જુઓ વિગતવાર માહિતી આ વીડિયોમાંBudget 2025: બજેટથી મધ્યમવર્ગને કેટલો છે ફાયદો, જાણો શેમા શેમા ઘટી કસ્ટમ ડ્યુટી? | Abp AsmitaSaputara Accident Bus: ભયાનક બસ એક્સિડન્ટમાં પાંચ લોકોના મોત, 48 લોકો ઘાયલ | Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો શું છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
Weather Forecast: દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો શું છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
Gujarat: ગુજરાતમાં આગામી સાત દિવસ કેવું રહેશે વાતાવરણ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
Gujarat: ગુજરાતમાં આગામી સાત દિવસ કેવું રહેશે વાતાવરણ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
Budget 2025: 100 નવી અમૃત ભારત, 1300 નવા રેલ્વે સ્ટેશન... અશ્વિની વૈષ્ણવે જણાવ્યું બજેટમાં રેલ્વેને શું શું મળ્યું?
Budget 2025: 100 નવી અમૃત ભારત, 1300 નવા રેલ્વે સ્ટેશન... અશ્વિની વૈષ્ણવે જણાવ્યું બજેટમાં રેલ્વેને શું શું મળ્યું?
Accident: ડાંગ નજીક યાત્રાળુઓ ભરેલી બસ ખીણમાં ખાબકી,5ના મોત, અનેક ઘાયલ
Accident: ડાંગ નજીક યાત્રાળુઓ ભરેલી બસ ખીણમાં ખાબકી,5ના મોત, અનેક ઘાયલ
Mahakumbh: મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, ટેન્ટમાં લાગી ભીષણ આગ, 1 શ્રદ્ધાળુ ઇજાગ્રસ્ત, જાણો ડિટેલ

Budget 2025: બેન્ક FDથી મળતાં ઇન્ટરેન્ટ પર TDSની સીમા વધારી, જાણો હવે કેટલી રકમ બાદ કપાશે

Ranji Trophy: શું રણજી ટ્રોફીમાં ફિક્સિંગ થયું? હાર્દિક પંડ્યાની ટીમ પર ગંભીર આરોપો; મોટા ખુલાસાથી ખળભળાટ

Gold Price Today: બજેટ બાદ ગોલ્ડની કિંમતમાં વધારો, તો ચાંદી થયું સસ્તુ, જાણો લેટેસ્ટ રેટ

Embed widget