શોધખોળ કરો
Photos: એરપોર્ટ પર નજર મળી ને થઇ ગયો પ્રેમ, Valentine's Day પર વાંચો સચિન-અંજલીની દિલચસ્પ લવ સ્ટૉરી
કોઈપણ ખેલાડી માટે તેના રેકોર્ડ તોડવાનું આસાન નહીં હોય. નિવૃત્તિ બાદ સચિન મોટાભાગનો સમય પરિવાર સાથે વિતાવે છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/6

Sachin Tendulkar: સચિન તેંદુલકર અને અંજલિની લવસ્ટોરી ઘણી રસપ્રદ રહી છે. સચિને પહેલીવાર અંજલીને એરપોર્ટ પર જોઈ અને પછી તેને પ્રેમ થઈ ગયો.
2/6

ટીમ ઈન્ડિયાના મહાન ક્રિકેટર સચિન તેંદુલકરે પોતાની કારકિર્દી દરમિયાન ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા. કોઈપણ ખેલાડી માટે તેના રેકોર્ડ તોડવાનું આસાન નહીં હોય. નિવૃત્તિ બાદ સચિન મોટાભાગનો સમય પરિવાર સાથે વિતાવે છે. તેમની લવ સ્ટોરી ઘણી રસપ્રદ રહી છે.
3/6

સચિને પહેલીવાર અંજલીને એરપોર્ટ પર જોઈ અને પછી તેને પ્રેમ થઈ ગયો. સચિન ઈંગ્લેન્ડથી પરત ફર્યો હતો અને અંજિલ તેની માતાને લેવા એરપોર્ટ પર આવ્યો હતો. અંજિલ મેડિકલ સ્ટુડન્ટ હતી. તે અભ્યાસમાં ખૂબ વ્યસ્ત હતી. આ કારણે તે ક્રિકેટથી દૂર હતી.
4/6

પરંતુ સચિન તેના જીવનમાં આવતાની સાથે જ તેનો ક્રિકેટમાં રસ વધી ગયો. અંજલિ સચિનની ઘણી મેચ જોવા સ્ટેડિયમમાં ગઈ છે. તેમની પ્રથમ મુલાકાત પછી, બંનેએ લગભગ 5 વર્ષ સુધી ડેટિંગ કર્યું અને પછી લગ્ન કર્યા.
5/6

સચિને 1995માં અંજલિ સાથે લગ્ન કર્યા હતા. સારાનો જન્મ બે વર્ષ પછી થયો હતો. સારા સચિનની પુત્રી છે. તે ઓક્ટોબર 1997માં આ દુનિયામાં આવી હતી. અર્જૂનનો જન્મ લગભગ 2 વર્ષ પછી થયો હતો.
6/6

સારા તેંદુલકર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર ફેમિલી ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. સચિને ઘણી વખત સારા સાથેના ફોટા પણ શેર કર્યા છે.
Published at : 14 Feb 2024 12:22 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
દેશ
રાજકોટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
