શોધખોળ કરો
India Women tour of Sri Lanka: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પહોંચી શ્રીલંકા પ્રવાસે, જુઓ તસવીરો

મહિલા ક્રિકેટ ટીમ
1/7

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચોની શ્રેણી માટે શ્રીલંકા પહોંચી ગઈ છે. આ પ્રવાસમાં પહેલા T20 ઈન્ટરનેશનલ સીરીઝ અને પછી ODI સીરીઝ રમાશે.
2/7

. ટીમના શ્રીલંકા આગમન પર બીસીસીઆઈએ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. હરમનપ્રીત કૌરની કપ્તાનીવાળી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 23 જૂને શ્રીલંકા સામે પ્રથમ T20 મેચ રમશે
3/7

T20 સિરીઝની પ્રથમ મેચ 23 જૂન, બીજી 25 જૂન અને ત્રીજી મેચ 27 જૂને રમાશે. આ તમામ મેચ રંગીરી દાંબુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, દામ્બુલા ખાતે રમાશે.
4/7

વનડે શ્રેણીની પ્રથમ મેચ 1 જુલાઈ, બીજી 4 જુલાઈ અને ત્રીજી 7 જુલાઈએ રમાશે. આ તમામ મેચ પલ્લેકેલી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, પલ્લેકેલી ખાતે રમાશે.
5/7

ભારતીય મહિલા ODI ટીમ: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, યાસ્તિક ભાટિયા (WK), એસ મેઘના, દીપ્તિ શર્મા, પૂનમ યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, સિમરન બહાદુર, રિચા ઘોષ (WK), પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા સિંહ, તાનિયા ભાટિયા (wk), હરલીન દેઓલ.
6/7

ભારતીય મહિલા T20 ટીમ: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા (WK), એસ મેઘના, દીપ્તિ શર્મા, પૂનમ યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, સિમરન બહાદુર, રિચા ઘોષ (WK), પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા સિંહ, જેમિમા રોડ્રિગ્સ, રાધા યાદવ.
7/7

તમામ તસવીર સૌજન્યઃ
Published at : 20 Jun 2022 11:49 AM (IST)
આગળ જુઓ
Advertisement