શોધખોળ કરો
કંગનાએ રિહાન્નાની અશ્લીલ તસવીરો મૂકતાં કંગનાની અશ્લીલ તસવીરો થઈ ગઈ વાયરલ આ તસવીરો જોઈને ચોંકી જશો

1/7

રિહાનાએ જે ન્યૂઝ આર્ટિકલને શેયર કર્યો છે તેની હેડલાઈન છે કે, પ્રદર્શનકારી ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણ બાદ દિલ્લી આસપાસના વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ. તો રિહાનાના ટ્વીટ પર બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત ભડકી હતી. કંગનાએ એક પછી એક અનેક ટ્વીટ કર્યાં હતાં. જોકે રિહાનાના ટ્વીટને લઈને કંગના ખૂબ ટ્રોલ થઈ રહી છે. લોકો તેની જ બોલ્ડ તસવીરો શેર કરી રહ્યા છે.
2/7

કેટલાક ટ્વીટર યૂઝર કંગનાને સવાલ પણ કરી રહ્યા છે કે તમારો જૂનો અવતાર તમે ભૂલશો નહી અને કેટલાક તો કંગનાની તસવીરને લઇ તેને ઠેકડી પણ ઉડાવી રહ્યા છે.
3/7

કંગનાની રિહાનાની બોલ્ડ તસવીર શેર કરવા પર સોશિયલ મીડિયા પર યૂઝર તેના પર તૂટી પડ્યા અને કંગનાની જ જૂની બોલ્ડ તસવીરો શેર કરીને તેના જૂના દિવસો યાદ અપાવી રહ્યા છે.
4/7

આ ઉપરાંત કંગનાએ રિહાનાની કેટલીક વધુ બોલ્ડ તસવીર શેર કરી અને કેપ્શનમાં ‘સંઘી નારી સબ પર ભારી’ લખ્યું છે. આ સાથે જ તેણે દેશના લોકોને સામે આવી પોતાનો પાવર દેખાડવાની વાત કહી છે. જોકે કંગના પોતાની આ પોસ્ટને લઇ ખુબ જ ટ્રોલ થઇ રહી છે.
5/7

કંગનાએ ટ્વીટર પર રિહાનાની કેટલીક બોલ્ટ તસવીર શેર કરી તો તે ખુદ જ ટ્રોલ થવા લાગી હતી. સાથે જ તેણે રિહાના અને પોતાની હાથમાં ફૂલ લઈને તસવીર પણ શેર કરી છે. જેમાં તેણે ખુદને રાઈટ વિંગની રોલ મોડલને અને રિહાનાને લેફ્ટ વિંગની રોલ મોડલ ગણાવી છે.
6/7

7/7

ખેડૂત આંદોલનની આંતરરાષ્ટ્રીય નોંધ લેવામાં આવી છે. વિશ્વભરમાં પ્રખ્યાત પોપ સ્ટાર રિહાના આંદોલનને સમર્થનમાં ટ્વીટ કર્યું હતું. પોપ સ્ટાર રિહાનાએ એક ન્યૂઝ આર્ટિકલને શેયર કરતા સવાલ કર્યો કે આ મુદ્દે કેમ કોઈ ચર્ચા કરવામાં આવતી નથી.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દુનિયા
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
