શોધખોળ કરો

આવતીકાલે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વનડે, ક્યારે, ક્યાંથી ને કઇ રીતે જોઇ શકાશે ટી20નું લાઇવ ટેલિકાસ્ટ, જાણો

રોહિત શર્મા અને જૉસ બટલરની ટીમ આવતીકાલે માન્ચેસ્ટરમાં સીરીઝ પર કબજો કરવાના ઇરાદે મેદાન પર ઉતરશે. આવતીકાલની મેચ બન્ને માટે ફાઇનલ મેચ હશે.

IND vs ENG ODI Live Streaming - ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવતીકાલે વનડે સીરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ રમાશે. ત્રણ મેચોની વનડે સીરીઝમાં ભારત અને ઇંગ્લેન્ડ બન્ને 1-1ની બરાબરી પર છે. પ્રથમ મેચમાં ભારતીય ટીમે જીત સાથે વનડે સીરીઝમાં લીડ બનાવી લીધી હતી, જોકે બીજી વનડેમાં ઇંગ્લિશ ટીમે વળતો પ્રહાર કરીને ભારતીય ટીમને 100 રનથો હાર આપી હતી, આ સાથે જ જૉસ બટલરની કેપ્ટનશીપ વાળી ઇંગ્લેન્ડ ટીમે સીરીઝમાં 1-1ની બરાબરી કરીને સીરીઝને જીવંત રાખી હતી. 

રોહિત શર્મા અને જૉસ બટલરની ટીમ આવતીકાલે માન્ચેસ્ટરમાં સીરીઝ પર કબજો કરવાના ઇરાદે મેદાન પર ઉતરશે. આવતીકાલની મેચ બન્ને માટે ફાઇનલ મેચ હશે. જાણો ત્રીજી વનડે ક્યારે ને કેટલા વાગે કઇ ચેનલ પરથી લાઇવ જોઇ શકાશે.

જાણો ત્રીજી વનડે મેચ ક્યાંથી જોઇ શકાશે લાઇવ - 

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વનડે મેચ ક્યારે અને ક્યાં રમાશે ? 
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચ 17 જુલાઇએ રવિવારે રમાશે. આ મેચ ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર શહેરમાં ઓલ્ડ ટ્રેફર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર બપોરે 3.00 વાગ્યાથી શરૂ થશે.

ભારત અને ઇંગ્લેન્ડ મેચનુ લાઇવ બ્રૉડકાસ્ટ કઇ ચેનલ પરથી થશે ?
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચનુ લાઇવ પ્રસારણ ભારતમાં સોની સ્પોર્ટ્સ પર થશે. તમે સોની સ્પોર્ટ્સ 1 અને સોની સ્પોર્ટ્સ 1 એચડી પર મેચનું લાઇવ પ્રસારણ જોઇ શકો છો.

ભારત અને ઇંગ્લેન્ડ વનડેનું ઓનલાઇન લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોઇ શકો છો ?
ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ત્રીજી વનડે મેચનુ ઓનલાઇન લાઇવ સ્ટ્રીમિંગ તમે સોની લિવ એપ પર જોઇ શકો છો.

બન્નેની સંભવિત પ્લેઈંગ ઈલેવન:

ભારતની પ્લેઈંગ ઈલેવનઃ - રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (WK), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા.

ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનઃ - જેસન રોય, જોની બેયરસ્ટો, જો રુટ, બેન સ્ટોક્સ, જોસ બટલર (કેપ્ટન, વિકેટકીપર), લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, ડેવિડ વિલી, ક્રેગ ઓવરટન, બ્રાઈડન કાર્સ, રેસ ટોપ્લી

આ પણ વાંચો...... 

દરરોજ 50 રૂપિયાની બચત કરી 35 લાખ રૂપિયા મેળવો, જાણો, પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કીમ

Vastu Shastra: આત્મવિશ્વાસનો અભાવ છે, તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ, મળશે સફળતા

Gmail નો ઉપયોગ કરતો છો તો થઇ જાવ સાવધાન ! બ્લોક થઇ શકે છે તમારુ એકાઉન્ટ

India Corona Cases Today: દેશમાં કોરોનાની ચોથી લહેરના ભણકારા, સતત ત્રીજા દિવસે નોંધાયા 20 હજારથી વધુ કેસ

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ આ જિલ્લામાં નોંધાયો વરસાદ

GPSC Recruitment: જીપીએસસીમાં નીકળી બંપર ભરતી, જાણો કઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે
Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad:બાબા સાહેબની મૂર્તિને ખંડિત કરવાના મામલે લોકોનું ઉગ્ર વિરોધ પ્રદર્શનKanu Desai: ખેડૂતોને દિવસે વીજળીને લઈને નાણામંત્રી કનુ દેસાઈની સૌથી મોટી જાહેરાત | Abp AsmitaAhmedabad | અમદાવાદ સહિત રાજ્યભરમાં સતત ત્રીજા દિવસે ધુમ્મસભર્યું વાતાવરણ, જુઓ વીડિયોમાંGujarat Unseasonal Rain:કડકડતી ઠંડી વચ્ચે માવઠાનું ભયંકર સંકટ, 30થી40 કિમીની ઝડપે ફુંકાશે પવન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે
Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
Mahakumbh 2025: કઇ રીતે બને છે નાગા સંન્યાસી ? જાણી લો તેમના જન્મથી લઇને મૃત્યુ સુધીની કઠોર તપસ્યા વિશે
Mahakumbh 2025: કઇ રીતે બને છે નાગા સંન્યાસી ? જાણી લો તેમના જન્મથી લઇને મૃત્યુ સુધીની કઠોર તપસ્યા વિશે
IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી
IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી
Harleen Deol Century: હરલીન દેઓલે ધોળા દિવસે વેસ્ટ ઇન્ડિઝને તારા દેખાડ્યા, ફટકારી તાબડતોડ સદી
Harleen Deol Century: હરલીન દેઓલે ધોળા દિવસે વેસ્ટ ઇન્ડિઝને તારા દેખાડ્યા, ફટકારી તાબડતોડ સદી
Look Back 2024: એક-બે નહીં કુલ 31 ક્રિકેટરોએ આ વર્ષે ક્રિકેટ છોડી, લિસ્ટમાં ભારતમાં 12 નામો પણ સામેલ
Look Back 2024: એક-બે નહીં કુલ 31 ક્રિકેટરોએ આ વર્ષે ક્રિકેટ છોડી, લિસ્ટમાં ભારતમાં 12 નામો પણ સામેલ
Embed widget