શોધખોળ કરો
Advertisement
સ્ટેડિયમમાંથી અજાણી છોકરીએ ભારતના કયા ખેલાડીને I LOVE YOU, તો શરમાઇ ગયો, જાણો વિગતે
ઋષભ પંત હાલ ખરાબ ફોર્મની સામે ઝઝૂમી રહ્યો છે, અંતિમ ટી20માં પંતે 19 20 બૉલમાં 19 રન બનાવ્યા હતા
બેગ્લુંરુઃ ભારતના યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનો એક વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે, જેમાં પંતને એક ફેન ગર્લ I LOVE YOU કહે છે, આ સાંભળીને પંત એકદમ શરમાઇ જાય છે. આ વીડિયો ખુદ તે છોકરીએ શેર કર્યો છે.
વીડિયોમાં દેખી શકાય છે, તે પ્રમાણે, મેચ પુરી થયા બાદ ઋષભ પંત પોતાના ચાહકોને ઓટોગ્રાફ આપી રહ્યો છે, આ દરમિયાન એક સ્ટેડિયમમાં ભીડમાં એક છોકરી પણ પંતનો ઓટોગ્રાફ લે છે, અને બાદમાં મોટેથી બોલે છે કે I LOVE YOU ઋષભ... આ સાંભળીને ખુદ ઋષભ પંત શરમાઇ જાય છે. આ વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ઋષભ પંત હાલ ખરાબ ફોર્મની સામે ઝઝૂમી રહ્યો છે, અંતિમ ટી20માં પંતે 19 20 બૉલમાં 19 રન બનાવ્યા હતા. બાદમાં ફોર્ટીનની ચાલમાં ફસાઇ ગયો અને લૉન્ગ ઓફ પર આસાન કેચ આપી બેઠો હતો. ત્રીજી ટી20માં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.Atleast @RishabhPant17 knows I love him???? omg look at how he blushed in the end???????? #RishabhPant pic.twitter.com/9ktmY87r4D
— Salvi (@salvipatell) September 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement