શોધખોળ કરો
Lok Sabha Election 2024 | કોંગ્રેસ નેતાનો હુંકાર | ગુજરાતમાં 10 બેઠકો જીતીશું
કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીકનું નિવેદન. પ્રથમ તબક્કા નું મતદાન પૂર્ણ થયું છે. બીજા તબક્કાના મતદાન આજે થવાનું છે. અમને મતદાર પર સંપૂર્ણ ભરોસો. અમને આજે ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મલ્લિકા અર્જુન ખડગે એ પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે. અમારું ઘોષણા પત્ર તેમને વાચ્યું નથી. મોદી ગેરંટી ની પોકળ વાતો છે. 15 લાખ ખાતામાં આપવા નાં હતા શું થયું. મહિલા સુરક્ષા ની પણ વાતો પોકળ રહી. મોદી સરકાર કેટલાક લોકો માટે શાસન કરે છે. પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે આવશે. ગુજરાતમાં કોંગ્રેસના અનેક સિનિયર નેતાઓ આવશે પ્રચાર કરશે. ગુજરાતમાં INDIA ગઠબંધન ની 10 થી વધારે બેઠકો પર જીત થશે.
ગુજરાત

Gujarat tableau : ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લો સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમાંકે

GPSC Exam Calendar 2025 : GPSCએ જાહેર કર્યું વર્ષ 2025 માટેનું ભરતી કેલેન્ડર

Gujarat Local Body Election 2025 : AAP-કોંગ્રેસના ગઠબંધનને લઈ સૌથી મોટા સમાચાર

Gujarat Rain Forecast : ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં ક્યાં ક્યાં પડશે માવઠું? હવામાન વિભાગની આગાહી

Mahakumbh 2025 : મહાકુંભમાં થયેલી ભાગદોડમાં 15થી વધુના મોત, ગુજરાત સરકારનું પ્રથમ નિવેદન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement