શોધખોળ કરો
Advertisement
Rajasthan Road Accident | રાજસ્થાનમાં ભયંકર અકસ્માત, 8 બાળકો સહિત 11ના મોત | Abp Asmita
Rajasthan Road Accident | રાજસ્થાનમાં ભયંકર અકસ્માત, 8 બાળકો સહિત 11ના મોત | Abp Asmita
રાજસ્થાનના ધૌલપુરથી એક હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે. અહીં કરૌલી-ધોલપુર હાઇવે NH-11B પર સુનીપુર ગામ પાસે એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. સ્લીપર કોચ બસ અને ટેમ્પો વચ્ચેની અથડામણમાં 11 લોકોના કરૂણ મોત થયા હતા. મૃતકોમાં પાંચ બાળકો, ત્રણ યુવતી, બે મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. તમામના મૃતદેહને બારી હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.
ઘટના બારી સદર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. ટેમ્પો સવાર બારી શહેરના ગુમત મોહલ્લાનો રહેવાસી હતો. બરૌલી ગામમાં ભાટ કાર્યક્રમમાં હાજરી આપીને તમામ પરત ફરી રહ્યા હતા અ દરમિયાન રસ્તામાં અકસમાત નડતાં 11 લોકોએ જીંદગી ગુમાવી.
દેશ
Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોત
Meerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp Asmita
Jaipur Blast News: સ્કુલ પાસે જ કેમિકલ ટેન્કરમાં ભયાનક બ્લાસ્ટ, પાંચ લોકો બળીને ખાખ| Abp Asmita
Parliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE Updates
Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
રાજકોટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement