શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
બિપિન રાવતના નિવાસ સ્થાને સુરક્ષા વધારવામાં આવી, સેનાનું હેલિકોપ્ટર MI-17 ક્રેશ, જુઓ ગુજરાતી ન્યુઝ
તમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર MI-17 ક્રેશ થયું છે. આ દુર્ઘટના બાદ બિપિન રાવતના નિવાસ સ્થાને સુરક્ષા વધારવામાં આવી છે. પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં 8માંથી 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત આ હેલિકોપ્ટરમાં સવાર હતા. બિપિન રાવતની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અન્ય ઘાયલ લોકોને પણ હોસ્પિટલ ખસેડાયા છે.
Tags :
Gujarati News Gujarat Army Gujarat News ABP News State Helicopter Tragedy Crash ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication Armyઅમદાવાદ
![Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થના](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/53f8ca539ad76b6a7e3113b077b1c3e11720343185612722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થના
![Ahmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/feeedc2507fc098a3ea61a960c5633041720342478980722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા
![Ahmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/c0c1f0599857077a9620142c86114b131720342131852722_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં
![Ahmedabad Rathyatra 2024| કોર્પોરેશન વિસ્તારમાં જ્યારે પહોંચ્યો રથ તો કંઈક આવો હતો માહોલ, જુઓ વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/502f9519a82472036319976269888abd1720341961588722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Rathyatra 2024| કોર્પોરેશન વિસ્તારમાં જ્યારે પહોંચ્યો રથ તો કંઈક આવો હતો માહોલ, જુઓ વીડિયોમાં
![Bhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/a7486e782e03c551d25a50e9d6802174172033481092473_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Bhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
સુરત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement