![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આ મહિલાએ કેબ ડ્રાઇવરને રોડ પર કેમ લગાવી દીધા 20 થપ્પડ, જુઓ વીડિયો
આ તસીવર લખનઉની છે. જ્યાં રોડ ક્રોસ કરી રહેલી એક મહિલાનો એક ટેક્સી ડ્રાઇવર સાથે ઝઘડો થઇ ગયો. આ દરમિયાન મહિલાએ એક નહીં પરંતુ ટેક્સી ડ્રાઇવરને ન 20થી વધુ થપ્પડ લગાવી દીધા. પોલીસ સૂત્ર મુજબ આ ઘટના 30 જુલાઇની છે. પુરુ ઘટના સમજતાં પહેલા આપ પહેલા આ વીડિયો જુઓ. મહિલા રોડ પર ખુલ્લેઆમ ટેક્સી ડ્રાઇવરને થપ્પડ મારી રહી છે. ટ્રાફિક પોલીસ હાજર હોવા છતાં તે ઘટનાના સમજ્યા વિના મહિલાનો જ પક્ષ લઇ રહ્યો છે. ત્યાં લોકો પણ હાજર છે પપરંતુ કોઇ પણ ડ્રાઇવરના બચાવ માટે સામે નથી આવતું. હવે એક બીજો વીડિયો પણ જુઓ. જેમાં ચાલું ટ્રાફિકમાં મહિલા રોડ ક્રોસ કરી રહી છે. જે ટ્રાફિક નિયમની વિરૂદ્ધ છે. મહિલા અચાનક એક કેબ સામે આવી જાય છે. જો કે ટેક્સ ડ્રાઇવર બ્રેક મારી દે છે, જેથી મહિલાને જરા પણ ઇજા નથી થતી. બસ આટલું હતું કે મહિલા ટેક્સી ડ્રાઇવર પર તૂટી પડી અને તેને ખૂબ માર માર્યો અને તેનો ફોન પર તોડી નાખ્યો
![Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/3ec46e99bb4d2b4b21967e076153960a1720083384710922_original.png?impolicy=abp_cdn&imwidth=470)
![L K Advani| ફરી લાલકૃષ્ણ અડવાણીની લથડી તબિયત, એપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/dd69bd27b3941fe9085d1107fb06a6501720055564582722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Hathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/03/6f1b927423e1197938d486a4aff7a4ee171999092341673_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/03/d47aafb4a99ddc749c4d1300ecbcdaee171999031618073_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/03/86f56b4e99bf866cff0066d395fb6494171998044268473_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)