શોધખોળ કરો
Advertisement
Mehsana: વિજાપુરમાં લગ્નની વિધિ પૂર્ણ કરી સાસરે જતા અગાઉ મત આપવા પહોંચી યુવતી
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન થયું. મહેસાણાના વિજાપુરમાં એક યુવતી લગ્ન મંડપથી સીધી મતદાન મથક પર પહોંચી મતદારોની લાઇનમાં ઉભા રહી મતદાન કર્યું હતું. વિજાપુરના રામપુરા ગામની સોનલબેન પટેલ નામની યુવતીના આજે લગ્ન હતા. તે લગ્ન મંડપમાંથી સીધી મતદાન કરવા મતદાન મથક પર પહોંચી હતી. લગ્નની વિધિ પૂર્ણ કરી પોતાના સાસરમાં જાય તે પહેલા આ યુવતી પોતાના આખા પરિવાર સાથે મતદાન કરવા મતદાન મથક પર પહોંચી હતી.
મહેસાણા
Mehsana Rain । મહેસાણા શહેર સહીત ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યો વરસાદી માહોલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement