શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાજકોટમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી
એક બાજુ સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર છે તો હવે ખેડૂતો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ અને બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. બનાસકાંઠાની વાત કરીએ તો અમીરગઢ પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે. બાલુન્દ્રા સહિતના વિસ્તારોમાં કમોમસમી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદને કારણએ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કોરોના સંક્રમણ સામે હવે આ કુદરતી આફત સામે આવી છે.
રાજકોટ
![Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/1673ed3aa698e8db62df25d192bddd0917201973794351012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈ
![Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/8b51d339b71b7b179615e670ce7497381720168500204922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન
![Rajkot TRP Game Zone Fire | Mansukh Sagathiya | સાગઠિયાનું નાટક! | હું આપઘાત કરી લઇશ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/8ade37e0ac062033dd5bc28780e9a446172016791128173_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot TRP Game Zone Fire | Mansukh Sagathiya | સાગઠિયાનું નાટક! | હું આપઘાત કરી લઇશ
![Rajkot News । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સાથીદારોનો થયો પર્દાફાશ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/03/a6c6db8182d3cfc64f7fbe46969f12091719997510366922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot News । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સાથીદારોનો થયો પર્દાફાશ
![Rajkot News । ધોધમાર વરસાદથી ધોરાજીના જળાશયોમાં પાણીની ભરપૂર આવક](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/03/546ded494f480dc05fdb6eb412a4b0ad1719996263592922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot News । ધોધમાર વરસાદથી ધોરાજીના જળાશયોમાં પાણીની ભરપૂર આવક
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
સમાચાર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement