શોધખોળ કરો
Advertisement
Rajkot: એમ્બ્યુલન્સ ન મળતા પરિવારજનો છકડામાં ઓક્સિજનનો બાટલો ગોઠવી દર્દીને લઈને પહોંચ્યા હોસ્ટિપલ, જુઓ વીડિયો
રાજકોટમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 108 અને પ્રાઇવેટ ગાડીઓની લાઇન યથાવત છે. હોસ્પિટલની બહાર ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં છકડો રીક્ષાથી લઇ અને નાના-મોટા તમામ વાહનો લઇને લોકો દર્દીઓ સાથે લાઇનોમાં ઊભા છે. એમ્બ્યુલન્સ ન મળતા પરિવારજનો છકડામાં ઓક્સિજનનો બાટલો ગોઠવી દર્દીને લઈને હોસ્ટિપલ પહોંચ્યા હતા. હોસ્પિટલની બહાર 50 જેટલા વાહનો રાતથી કતારમાં ઉભા છે.
રાજકોટ
Rajkot Police : રાજકોટ પોલીસે ફારુક મુસાણી સહિત 5 શખ્સો સામે ગુનો નોંધ્યો
Rajkot Accident CCTV : ધ્રોલ હાઈવે પર વળાંક લેવા જતી ઇકોને બસે મારી ટક્કર, બાળકીનું મોત
Rajkot Murder Case : યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, વીંછીયા સજ્જડ બંધ, લાશ સ્વીકારવા ઇનકાર
Rajkot Scuffle : રાજકોટમાં જાહેરમાં મારામારી, વીડિયો થયો વાયરલ
Rajkot Crime : રાજકોટમાં વીમો પકવવા કરી નાંખી પાડોશીની હત્યા, અર્ધ સળગેલી લાશ મામલે મોટો ખુલાસો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement