શોધખોળ કરો

વડોદરાઃ ડોક્ટરે દર્દી બનીને આવેલી ગામની છ યુવતીઓ સાથે બાંધ્યા શારીરિક સંબંધ, જાણો ક્યાં ચાલતી આ કામલીલા?

1/8
2/8
3/8
જે વીડિયો વાયરલ થયા છે તેમાં ડોક્ટર છ અલગ અલગ યુવતીઓ સાથે દેખાય છે તે જોતાં ડોક્ટરે અનગઢ ગામની 6 દર્દી યુવતીઓ સાથે સેક્સલીલા માણી હોવાની ચર્ચા ચાલી રહી છે. આ યુવતીઓની ઓળખ જાહેર થઈ જતાં તેમના માટે પણ ગામમાં નિકળવું ભારે થઈ ગયું છે.

4/8
આ ઘટનાની પ્રાપ્ત વિગત પ્રમાણે આ ડોક્ટર બી.એચ.એમ.એસ. છે અને  અનગઢ ગામમાં જનરલ પ્રેક્ટિસ કરે છે. આ ડૉક્ટર સારવાર માટે આવતી મહિલા દર્દીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવતો હતો અને બાદમાં તેઓ સાથે પોતાના ક્લિનિકમાં જ સેક્સલીલા માણતો હતો.

5/8
ડોક્ટરની સેક્સલીલાના વીડિયો વાયરલ થયા પછી પણ આ ડોક્ટરે પુનઃ અનગઢ ગામમાં પોતાનું ક્લિનિક શરૂ કરવાપ્રયાસ કર્યો હતો. જો કે ડૉક્ટરને ગામ લોકો રોષે ભરાયા હોવાથી કંઈક અજુગતું થશે તેવી આશંકા જતાં  તેણે ફરી ક્લિનિક શરૂ કરવાનો વિચાર માંડી વાળ્યો હતો. છેલ્લા એક માસથી તે ફરાર થઈ ગયો છે.

6/8
વડોદરા પાસે આવેલા અનગઢ ગામમાં પ્રેક્ટિસ કરતા આ ડોક્ટરના મહિલા દર્દીઓ સાથે સેક્સલીલા માણતા વીડિયો વાયરલ થતાં તે ફરાર થઈ ગયો છે. આ ડોક્ટરના વીડિયો એકાદ માસ પહેલાં વાયરલ થયા હતા અઆને તેના કારણે ગામમાં ખળભળાટ મચી જતાં ડોક્ટરે દવાખાનું બંધ કરી દેવું પડ્યું હતું.

7/8
વાયરલ થયેલા વીડિયોમાં ડોક્ટર 6 અલગ અલગ યુવતીઓનાં કપડાં ઉંચાં કરી તેમની સાથે શારીરિક સંબંધો બાંધતો જોઈ શકાય છે. ડોક્ટર સાથે દેખાતી યુવતીઓ પણ ડોક્ટર સાથે સેક્સ માણવા આતુર હોય ને પોતાની મરજીથી શારીરિક સંબંધો બાંધતી હોય તેવું વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે.

8/8
વડોદરાઃ વડોદરાના એક ડૉક્ટર પોતાની મહિલા દર્દીઓ સાથે પોતાના ક્લિનિકમાં જ શારીરિક સંબધો બાંધતા હોય તેવા 25 જેટલા વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. ડોક્ટર ક્લિનિકમાં મહિલા દર્દીઓને તપાસવાના બહાને અંદર લઈ જતો ને પછી તેમની સાથે શારીરિક સંબંધો બાંધતો એવું આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા

અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે

CSK vs RR Match Highlights: ચેન્નાઈએ રાજસ્થાનને 5 વિકેટે હરાવી પ્લે ઓફ માટે ઠોક્યો દાવો

Delhi Bomb Threat:  દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી, બે હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ

for smartphones
and tablets

વિડિઓઝ

Parshottam Rupala | ચૂંટણી પૂર્ણ થતાં જ રૂપાલા જયરાજસિંહને મળવા પહોંચ્યા | શું થઈ વાતચીત?Navsari News | નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતાBharat Sutariya Vs Kacnhadiya | થેંક્યું ન બોલી શકે એવાને ભાજપે ટિકિટ આપી, પત્ર લખી કહ્યું થેંક યુHun To Bolish | હું તો બોલીશ | ભાજપમાં ભડકાનું કારણ શું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા
નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
CSK vs RR Match Highlights: ચેન્નાઈએ રાજસ્થાનને 5 વિકેટે હરાવી પ્લે ઓફ માટે ઠોક્યો દાવો
CSK vs RR Match Highlights: ચેન્નાઈએ રાજસ્થાનને 5 વિકેટે હરાવી પ્લે ઓફ માટે ઠોક્યો દાવો
Delhi Bomb Threat:  દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી, બે હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ
Delhi Bomb Threat: દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી, બે હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ
Chips Packets:  એક 20 રુપિયાના ચિપ્સના પેકેટમાં કેટલું તેલ હોય છે? જવાબ સાંભળીને ખાવાનું છોડી દીધું

Watch: દડો સ્ટમ્પને ન લાગ્યો છતા પણ જાડેજાને આપી દેવામાં આવ્યો આઉટ, જાણો અજીબોગરીબ ઘટના

Exclusive: 'ભ્રામક છે BJPનું ઈકોનોમી મોડલ', નિર્મલા સીતારમણના પતિએ કહ્યું, મોદીનો ત્રીજો કાર્યકાળ હશે 'વિનાશક'

પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો

Embed widget