શોધખોળ કરો

શરીરમાં B12 કમી હોય તો આ રોગનો ખતરો વધી જાય છે, જાણો તેના વિશે

વિટામિન B-12 શરીરમાં બનતું નથી, તેથી ખોરાક દ્વારા વિટામિન B-12 મેળવવું જરૂરી છે. વિટામીન B12 ની ઉણપને કારણે શરીરમાં વિવિધ લક્ષણો(Symptoms) અને ચિહ્નો દેખાવા લાગે છે.

પુરુષો અને સ્ત્રીઓમાં 200 pg/mL અને 900 pg/mL વિટામિન હોય છે. આ B12 નું સામાન્ય લેવલ માનવામાં આવે છે. જ્યારે વૃદ્ધોમાં તેનું લેવલ 300 થી 350 pg/mL ની વચ્ચે હોય છે. વિટામિન B12 બ્લડ સેલ્સ બનાવે છે અને ડીએનએ ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે.  વિટામિન B12 ની ઉણપથી હાથ-પગમાં દુખાવો થાય છે. દ્રષ્ટી ઝાંખી થાય છે. હાડકાં નબળાં થવા લાગે છે. એનિમિયા અને મગજ સંબંધિત રોગો પણ ટ્રિગર કરે છે. વિટામીન B12 ની ઉણપ મગજ અને નર્વસ સિસ્ટમ પર ગંભીર અસરો કરે છે. વિટામિન B-12 શરીરમાં બનતું નથી, તેથી ખોરાક દ્વારા વિટામિન B-12 મેળવવું જરૂરી છે. વિટામીન B12 ની ઉણપને કારણે શરીરમાં વિવિધ લક્ષણો(Symptoms) અને ચિહ્નો દેખાવા લાગે છે, જેને સમયસર ઓળખવાની જરૂર છે જેથી આ ઉણપને દૂર કરી શકાય.

જો વિટામીન B12 ની ઉણપ હોય તો તમારા શરીરમાં મિનરલ્સ, પ્રોટીન, વિટામીન અને કાર્બોહાઈડ્રેટ્સ ભરપૂર માત્રામાં હોય છે. તેથી તમારા આહારમાં દહીં, સોયાબીન, ઈંડા, દૂધ, માછલી અને મશરૂમ જેવી ખાદ્ય ચીજોનો સમાવેશ કરવો જોઈએ.  વિટામિન B12 ની ઉણપને કારણે હૃદય, ડાયાબિટીસ, સંધિવા અને કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ વધી જાય છે. આ વિટામિનની ઉણપને કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.

B12 ની ઉણપથી શરીર અને પગમાં કળતર થઈ શકે છે. વિટામીન B12 ની ઉણપને કારણે શરીર પર લક્ષણો દેખાય છે. થાક, સુસ્તી, માથાનો દુખાવો, ચક્કર અથવા શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે.  B12 ની ઉણપને કારણે ભૂખ ઓછી લાગે છે. ખૂબ થાક અથવા નબળાઈ અનુભવાય છે. ઉબકા, ઉલટી અથવા ઝાડા થાય છે.

શરીરમાં વિટામિન B-12ની ઉણપથી એનીમિયા જેવી ગંભીર બીમારીનો ખતરો વધી જાય છે. વિટામિન B-12ની ઉણપથી થાક લાગવો કે નબળાઈ લાગવી, ઉબકા આવવા, ઊલટી કે ઝાડા થવા, ભૂખ ન લાગવી, વજન ઘટવું, મોં કે જીભમાં દુખાવો થવો, ત્વચા પીળી પડી જવી તેવી સમસ્યાઓ થાય છે. 

શરીરમાં વિટામીન B12 ની ઉણપ મગજ પર અસર કરવા લાગે છે. શરીર આ વિટામિનમાંથી એનર્જી બનાવે છે જે શરીરને દિવસભર કાર્યરત રાખવા માટે જરૂરી છે. આ સિવાય વિટામિન B12 હૃદયની સમસ્યાઓથી બચાવે છે. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ

H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા

Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત

Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારના કેટલા ગાબડા?Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિનું પાપ, ડૉક્ટર-દર્દીને કેટલું નુકસાન?Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપAmreli Lion Video: અમરેલી જિલ્લામાં સિંહોના ધામા, ઇંગોરાળા ગામે 4 પશુઓનું કર્યુ મારણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર
Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર
Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા

Flipkart પર ઓર્ડર કેન્સલ કરવા પર આપવા પડશે 20 રૂપિયા? વાયરલ દાવા પર કંપનીએ આપ્યો જવાબ

Tata Motors: ટાટા મોટર્સ વધારશે આ વાહનોની કિંમત, આ તારીખથી લાગુ થશે નવો ભાવ વધારો

CUET UG 2025: CUET UGમાં 12ના NCERTના અભ્યાસક્રમ પર આધારિત હશે સવાલ, એક કલાકમાં આપવા પડશે જવાબ

Embed widget