શોધખોળ કરો

Weight Loss Tips: આપ વેઇટ લોસ માટે સપ્લીમેન્ટસ લો છો તો સાવધાન, સ્વાસ્થ્ય માટે છે નુકસાનકારક

જો આપ વજન ઓછું કરવા ઇચ્છતા હો તો આપે એક બેલેસ્ડ ડાયટ ફૂડ લેવું જોઇએ. જેમાં ફેટ, પ્રોટીન, જરૂરી કાર્બ્સ હોવું જોઇએ

Weight Loss Tips: જો આપ વજન ઓછું કરવા ઇચ્છતા હો તો આપે એક બેલેસ્ડ ડાયટ ફૂડ લેવું જોઇએ. જેમાં ફેટ, પ્રોટીન, જરૂરી કાર્બ્સ હોવું જોઇએ

  જો આપ વજન ઓછું કરવા ઇચ્છતા હો તો આપે એક બેલેસ્ડ ડાયટ ફૂડ લેવું જોઇએ. જેમાં ફેટ, પ્રોટીન,  જરૂરી કાર્બ્સ હોવું જોઇએ.  ક્રેશ ડાયટિંગ  અને વધુ એકસરસાઇઝ કરવાથી નુકસાન થઇ શકે છે. તેનાથી આપના સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે. 

આજની જીવનશૈલીમાં મેદસ્વી થવું ખૂબ જ સરળ છે. જો કે વજન ઉતારવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. ખાણીપીણીમાં ખૂબ ધ્યાન રાખવુ પડે છે. જોરદાર એક્સરસાઇઝ અને યોગ કરવો પડે છે. આટલું કર્યાં બાદ થોડું વજન ઉતરે છે. કેટલાક લોકો વજન ઉતારવા માટે ક્રશ ડાયટ કરે છે. જે અનહેલ્ધી અને ખતરનાક રીત છે. તો આજે જાણીએ કે વજનને ઉતારવાની યોગ્ય રીત કઇ છે. 

સપ્લીમેન્ટ લેવું
આજકાલ માર્કેટમાં એવા અનેક પ્રકારના સપ્લીમેન્ટ મળે છે. જેમાં ઝડપથી વજન ઘટાડવાનો દાવો થઇ રહ્યો છે. જો કે સપ્લીમેન્ટથી વજન ઘટાડવાના સાઇડઇફેક્ટ ભયંકર છે. જે વધુ સેફ નથી. આ સ્થિતિમાં કોઇ પણ પ્રકારના સપ્લીમેન્ટ્સ લેતાં પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઇએ. 

બોડી ડિટોક્સ 
આજકાલ બોડીને ડિટોક્સ કરીને પાતળા થવાનુ ચલન પણ છે. આવી પ્રોડક્ટરસ પણ સેફ નથી. જેમાં શરીરમાં ડિહાઇડ્રેશનની સમસ્યા થાય છે. તેનું વધુ માત્રામાં સેવન કરવાથી ઇલેક્ટ્રોનાઇટનું પણ નુકસાન થાય છે. 

ક્રશ ડાયટિંગ
કેટલાક લોકો ઝડપથી વજન ઉતારવાના ચક્કરમાં ક્રશ ડાયટિંગ કરે છે. ખૂબ જ ઓછું ખાય છે. તેના કારણે શરીરની માંસપેશીઓમાં નુકસાન થાય છે. ઓછું ખાવાથી મેટાબોલિઝમ  પણ નબળું પડે છે. ઓછી કેલેરી લેવાથી વજન ઉતરે છે પરંતુ તેના ગંભીર સાઇડ ઇફેકેટ પણ જોવા મળે છે. 

  વધુ એક્સસરસાઇઝ
ઝડપથી વજન ઉતારવા માટે લોકો જોરદાર એક્સરસાઇઝ કરે છે. તેનાથી માંસપેશી ઇંજરીનો ખતરો વધે છે. વધુ એક્સરસાઇઝથી ડિહાઇડ્રેશન  અને ઇલેક્ટ્રોલાઇટની સમસ્યા થાય છે. 

સ્મોકિંગ 
જો આપ વજન ઓછું કરવા ઇચ્છો છો તો આપે સ્મોકિંગની આદત પણ છોડવી પડશે. સ્મોકિંગ અને ડ્રિન્કિંગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેનાથી વજન ઓછું કરવાની પ્રક્રિયા પ્રભાવિત થાય છે. 

ઓછું ફેટ લેવું
વજન ઓછું કરવા માટે ફેટવાળી ચીજો સીમિત માત્રામાં લેવી જોઇએ. જો કે કેટલાક લોકો બિલકુલ ફેટ લેવાનું બંધ કરી દે છે. ફેટવાળી વસ્તુ ઓછી ખાવાથી ભૂખ વધુ લાગે છે અને આપનું વજન ઉતારવાનું સપનું અધરૂં રહી જાય છે. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: 19 ઓગસ્ટથી ગુજરાતના આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: 19 ઓગસ્ટથી ગુજરાતના આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain: અમદાવાદ પૂર્વમાં ધોધમાર વરસાદ શરૂ, નરોડાથી મણીનગર સુધી ઠેર-ઠેર ભરાયા પાણી
Gujarat Rain: અમદાવાદ પૂર્વમાં ધોધમાર વરસાદ શરૂ, નરોડાથી મણીનગર સુધી ઠેર-ઠેર ભરાયા પાણી
Gujarat Rain: આજે ગુજરાતમાં ભારે વરસાદ ખાબકશે, 19 જિલ્લા માટે હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain: આજે ગુજરાતમાં ભારે વરસાદ ખાબકશે, 19 જિલ્લા માટે હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર
Advertisement

વિડિઓઝ

Trump-Putin Meeting : અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, પુતિન-ટ્રમ્પ વચ્ચે 3 કલાક બેઠક
Ambalal Patel Rain Prediction: આ વિસ્તારોમાં પડશે પૂર જેવો વરસાદ: અંબાલાલની સૌથી ઘાતક આગાહી!
Janmashtami Celebration : દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી, મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ
Devayat Khavad News : તાલાલાના મારામારી કેસમાં આરોપી દેવાયત ખવડ હજુ ફરાર, પોલીસ નિષ્ફળ!
Independence Day at Sea : પોરબંદરના દરિયામાં આન-બાન-શાન સાથે લહેરાયો તિરંગો, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: 19 ઓગસ્ટથી ગુજરાતના આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: 19 ઓગસ્ટથી ગુજરાતના આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain: અમદાવાદ પૂર્વમાં ધોધમાર વરસાદ શરૂ, નરોડાથી મણીનગર સુધી ઠેર-ઠેર ભરાયા પાણી
Gujarat Rain: અમદાવાદ પૂર્વમાં ધોધમાર વરસાદ શરૂ, નરોડાથી મણીનગર સુધી ઠેર-ઠેર ભરાયા પાણી
Gujarat Rain: આજે ગુજરાતમાં ભારે વરસાદ ખાબકશે, 19 જિલ્લા માટે હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain: આજે ગુજરાતમાં ભારે વરસાદ ખાબકશે, 19 જિલ્લા માટે હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર
ગુજરાત બીજેપી નેતાએ કાઢ્યો બળાપો, ભ્રષ્ટાચારને ગણાવ્યો આતંકવાદ કરતા મોટો ખતરો
ગુજરાત બીજેપી નેતાએ કાઢ્યો બળાપો, ભ્રષ્ટાચારને ગણાવ્યો આતંકવાદ કરતા મોટો ખતરો
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
Krishna Janmashtami 2025: આજે કૃષ્ણ જન્માષ્ટમી, જાણો પૂજા મુહૂર્તથી લઈને સામગ્રી, વિધિ સુધીની બધી માહિતી
Krishna Janmashtami 2025: આજે કૃષ્ણ જન્માષ્ટમી, જાણો પૂજા મુહૂર્તથી લઈને સામગ્રી, વિધિ સુધીની બધી માહિતી
એશિયા કપમાંથી રિંકુ સિંહનું પત્તુ કપાશે! શુભમન ગિલનું પણ બહાર થવું લગભગ નક્કી? જાણો લેટેસ્ટ અપડેટ
એશિયા કપમાંથી રિંકુ સિંહનું પત્તુ કપાશે! શુભમન ગિલનું પણ બહાર થવું લગભગ નક્કી? જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget