શોધખોળ કરો

Heart Care:અચાનક જ કાર્ડિયાક અરેસ્ટ માટે આ ત્રણ કારણ છે જવાબદાર, આ ઉપાયથી બચી શકે છે જિંદગી

સામાન્ય હાર્ટ એટેક પહેલા શરીરમાં અનેક પ્રકારના સંકેતો જોવા મળે છે. છાતીમાં દુખાવો અથવા અસ્વસ્થતા શરૂ થાય છે, પરંતુ અચાનક કાર્ડિયાક અરેસ્ટમાં કોઈ લક્ષણો દેખાતા નથી.

Heart Care:કાર્ડિયાક અરેસ્ટ એ અચાનકથી આવતો અટેક છે.  જો આનું ધ્યાન રાખવામાં ન આવે તો બચવાની શક્યતા ઘણી ઓછી છે. સોશિયલ મીડિયા પ્રભાવક ઈંશા ઘાઈના પતિ અંકિત કાલરા સાથે પણ કંઈક આવું જ થયું. 29 વર્ષીય અંકિતનું કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થયું હતું. સૌથી નવાઈની વાત એ છે કે અંકિત કાલરાને કોઈ પણ પ્રકારની હાર્ટ પ્રોબ્લેમ નહોતી. આવી સ્થિતિમાં કાર્ડિયાક અરેસ્ટ માટે કયા કારણો જવાબદાર છે તે જાણવું જરૂરી છે.

કાર્ડિયાક અરેસ્ટ કેમ અચાનક થાય છે?

અચાનક કાર્ડિયાક અરેસ્ટ એ એવી સ્થિતિ છે જેમાં હૃદય અચાનક લોહીનું પમ્પિંગ બંધ કરી દે છે, જેના કારણે શરીર અને મગજના મોટાભાગના ભાગોમાં લોહીનો પુરવઠો બંધ થઈ જાય છે. જેના કારણે વ્યક્તિ બેભાન થઈ જાય છે અને હૃદયના ધબકારા ખૂબ જ ઓછા થઈ જાય છે. આ અચાનક સ્થિતિમાં થોડીવારમાં સારવાર ન મળે તો મૃત્યુ થાય છે. આજકાલ, હૃદયરોગના હુમલાથી યુવાનોમાં મૃત્યુનું મુખ્ય કારણ અચાનક કાર્ડિયાક અરેસ્ટ છે.

અચાનક કાર્ડિયાક અરેસ્ટના લક્ષણો શું છે?

સામાન્ય હાર્ટ એટેક પહેલા શરીરમાં અનેક પ્રકારના સંકેતો જોવા મળે છે. છાતીમાં દુખાવો અથવા અસ્વસ્થતા શરૂ થાય છે, પરંતુ અચાનક કાર્ડિયાક અરેસ્ટમાં કોઈ લક્ષણો દેખાતા નથી. આ ખૂબ જ અચાનક થાય છે. મોટાભાગના દર્દીઓ હોસ્પિટલ પહોંચતા પહેલા જ જીવ ગુમાવે છે.

અચાનક કાર્ડિયાક અરેસ્ટના કારણો

ડૉક્ટરોનું કહેવું છે કે અચાનક કાર્ડિયાક અરેસ્ટ થવાનું સૌથી મોટું કારણ બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી છે. ખોટી ખાવાની આદતો, વધુ પડતો તણાવ અને ધૂમ્રપાન પણ અચાનક કાર્ડિયાક અરેસ્ટ માટે સૌથી વધુ જવાબદાર છે. તણાવ એ આજકાલ ઝડપથી વધી રહેલી સમસ્યા છે. જ્યારે આપણે કોઈ વાતને લઈને ખૂબ તણાવમાં હોઈએ છીએ, ત્યારે આવા હોર્મોન્સ શરીરમાં બહાર આવવા લાગે છે, જે હૃદય અને નળીઓને નબળી પાડે છે. જેના કારણે હૃદયની તબિયત બગડવા લાગે છે. જેના કારણે હ્રદયમાં અચાનક બ્લડ સપ્લાય મુશ્કેલ બની જાય છે અને કાર્ડિયાક અરેસ્ટનો ખતરો વધી જાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શ્રીલંકન નૌસેનાના ગોળીબારમાં 5 ભારતીય માછીમાર ઘાયલ થયા, MEA એ ટાપુ દેશના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું
શ્રીલંકન નૌસેનાના ગોળીબારમાં 5 ભારતીય માછીમાર ઘાયલ થયા, MEA એ ટાપુ દેશના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું
બુમ બુમ બુમરાહ, રચ્યો ઈતિહાસ, 'ICC ક્રિકેટર ઓફ ધ યર'નો એવોર્ડ જીતનાર  બન્યો પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર 
બુમ બુમ બુમરાહ, રચ્યો ઈતિહાસ, 'ICC ક્રિકેટર ઓફ ધ યર'નો એવોર્ડ જીતનાર  બન્યો પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર 
Explained:  ચીની AI DeepSeekમાં શું છે એવું ખાસ કે જેણે યુએસના ટેક દિગ્ગજોની ઉડાડી દીધી ઊંઘ
Explained: ચીની AI DeepSeekમાં શું છે એવું ખાસ કે જેણે યુએસના ટેક દિગ્ગજોની ઉડાડી દીધી ઊંઘ
રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની રેકોર્ડબ્રેક ખરીદીનો સરકારનો દાવો, ખેડૂતોએ 6700 કરોડની વેચી મગફળી
રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની રેકોર્ડબ્રેક ખરીદીનો સરકારનો દાવો, ખેડૂતોએ 6700 કરોડની વેચી મગફળી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Parshottam Pipaliya: પાટીદાર આગેવાન પરશોત્તમ પીપળીયાના રાદડિયા પર પ્રહારKheda News: ખેડાના લગ્ન પ્રસંગે મોટા અવાજે સામ સામે DJ વગાડવા મુદ્દે કાર્યવાહીViramgam Teacher Murder Case: અમદવાદમાં વિરમગામની ખાનગી શાળાના પ્રાથમિક શિક્ષકની હત્યાથી હડકંપGovind Dholakia : લેબગ્રોન ડાયમંડના કારણે હીરામાં મંદીનો ગોવિંદ ધોળકીયાનો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શ્રીલંકન નૌસેનાના ગોળીબારમાં 5 ભારતીય માછીમાર ઘાયલ થયા, MEA એ ટાપુ દેશના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું
શ્રીલંકન નૌસેનાના ગોળીબારમાં 5 ભારતીય માછીમાર ઘાયલ થયા, MEA એ ટાપુ દેશના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું
બુમ બુમ બુમરાહ, રચ્યો ઈતિહાસ, 'ICC ક્રિકેટર ઓફ ધ યર'નો એવોર્ડ જીતનાર  બન્યો પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર 
બુમ બુમ બુમરાહ, રચ્યો ઈતિહાસ, 'ICC ક્રિકેટર ઓફ ધ યર'નો એવોર્ડ જીતનાર  બન્યો પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર 
Explained:  ચીની AI DeepSeekમાં શું છે એવું ખાસ કે જેણે યુએસના ટેક દિગ્ગજોની ઉડાડી દીધી ઊંઘ
Explained: ચીની AI DeepSeekમાં શું છે એવું ખાસ કે જેણે યુએસના ટેક દિગ્ગજોની ઉડાડી દીધી ઊંઘ
રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની રેકોર્ડબ્રેક ખરીદીનો સરકારનો દાવો, ખેડૂતોએ 6700 કરોડની વેચી મગફળી
રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની રેકોર્ડબ્રેક ખરીદીનો સરકારનો દાવો, ખેડૂતોએ 6700 કરોડની વેચી મગફળી
Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
ચીની કંપની DeepSeekના AI મૉડલથી તૂટ્યું અમેરિકન બજાર, Nvidiaને 600 બિલિયન ડોલરનું નુકસાન
ચીની કંપની DeepSeekના AI મૉડલથી તૂટ્યું અમેરિકન બજાર, Nvidiaને 600 બિલિયન ડોલરનું નુકસાન
Embed widget