શોધખોળ કરો

શરીરમાં B12 કમી હોય તો દેખાય છે આવા લક્ષણો, જાણો કેટલુ હોવુ જોઈએ લેવલ ? 

વિટામિન B12 ની ઉણપથી હાથ-પગમાં દુખાવો થાય છે. દ્રષ્ટી ઝાંખી થાય છે. હાડકાં નબળાં થવા લાગે છે. એનિમિયા અને મગજ સંબંધિત રોગો પણ ટ્રિગર કરે છે.

વિટામિન B12 બ્લડ સેલ્સ બનાવે છે અને ડીએનએ ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. પુરુષો અને સ્ત્રીઓમાં 200 pg/mL અને 900 pg/mL વિટામિન હોય છે. આ B12 નું સામાન્ય લેવલ માનવામાં આવે છે. જ્યારે વૃદ્ધોમાં તેનું લેવલ 300 થી 350 pg/mL ની વચ્ચે હોય છે. વિટામિન B12 ની ઉણપથી હાથ-પગમાં દુખાવો થાય છે. દ્રષ્ટી ઝાંખી થાય છે. હાડકાં નબળાં થવા લાગે છે. એનિમિયા અને મગજ સંબંધિત રોગો પણ ટ્રિગર કરે છે. વિટામીન B12 ની ઉણપ મગજ અને નર્વસ સિસ્ટમ પર ગંભીર અસરો કરે છે. વિટામિન B-12 શરીરમાં બનતું નથી, તેથી ખોરાક દ્વારા વિટામિન B-12 મેળવવું જરૂરી છે.

વિટામિનની ઉણપને કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે

જો વિટામીન B12 ની ઉણપ હોય તો તમારા શરીરમાં મિનરલ્સ, પ્રોટીન, વિટામીન અને કાર્બોહાઈડ્રેટ્સ ભરપૂર માત્રામાં હોય છે. તેથી તમારા આહારમાં દહીં, સોયાબીન, ઈંડા, દૂધ, માછલી અને મશરૂમ જેવી ખાદ્ય ચીજોનો સમાવેશ કરવો જોઈએ.  વિટામિન B12 ની ઉણપને કારણે હૃદય, ડાયાબિટીસ, સંધિવા અને કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ વધી જાય છે. આ વિટામિનની ઉણપને કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.

B12 ની ઉણપને કારણે શરીર પર લક્ષણો દેખાય છે

B12 ની ઉણપથી શરીર અને પગમાં કળતર થઈ શકે છે. વિટામીન B12 ની ઉણપને કારણે શરીર પર લક્ષણો દેખાય છે. થાક, સુસ્તી, માથાનો દુખાવો, ચક્કર અથવા શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે.  B12 ની ઉણપને કારણે ભૂખ ઓછી લાગે છે. ખૂબ થાક અથવા નબળાઈ અનુભવાય છે. ઉબકા, ઉલટી અથવા ઝાડા થાય છે.

શરીરમાં વિટામિન B-12ની ઉણપથી એનીમિયા જેવી ગંભીર બીમારીનો ખતરો વધી જાય છે. વિટામિન B-12ની ઉણપથી થાક લાગવો કે નબળાઈ લાગવી, ઉબકા આવવા, ઊલટી કે ઝાડા થવા, ભૂખ ન લાગવી, વજન ઘટવું, મોં કે જીભમાં દુખાવો થવો, ત્વચા પીળી પડી જવી તેવી સમસ્યાઓ થાય છે. ડેરી ઉત્પાદનો પ્રોટીન અને વિટામિન B-12 સહિત ઘણાં વિટામિન્સ અને ખનિજો માટે સારા સ્રોત છે. વિટામિન B-12થી સમૃદ્ધ ખોરાક તેની દૈનિક જરુરિયાતને પૂર્ણ કરવામાં મદદ કરે છે. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial          

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી

ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!

રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ

પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?Gondal Crime : ગોંડલ સૌરાષ્ટ્રનું મીરઝાપુર, કયા પાટીદાર નેતાએ કહ્યું આવું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો

હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ

દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી

Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી

Embed widget