આખી દુનિયામાં 'Dollar' જ કેમ ગણાય છે સૌથી 'શક્તિશાળી' કરન્સી, તમે પણ નહીં જાણતા હોય તેની પાછળનુ આ કારણ ?
દુનિયાભરમાં કેટલાય પ્રકારની કરન્સી છે, જેમ કે રૂપિયો, યુઆન, યૂરો, પાઉન્ડ આમ છતાં દુનિયાભરમાં ડૉલરથી જ લેવડદેવડ થાય છે.
Dollar Rupee Connection: ડૉલરની સરખામણીમાં ભારતીય રૂપિયો સતત કમજરો થતો જાય છે. ભારતીય રૂપિયા ઉપરાંત દુનિયાભરની બીજી કરન્સીનુ આકલન પણ ડૉલરના હિસાબે કરવામાં આવે છે. ડૉલરને દુનિયાની 'પાવરફૂલ' કરન્સી પણ કહેવામાં આવે છે. દુનિયાભરમાં કેટલાય પ્રકારની કરન્સી છે, જેમ કે રૂપિયો, યુઆન, યૂરો, પાઉન્ડ આમ છતાં દુનિયાભરમાં ડૉલરથી જ લેવડદેવડ થાય છે. ડૉલરને વર્લ્ડના દરેક દેશ માટે આંતરરાષ્ટ્રીય કરન્સી માનવામાં આવે છે, આના પાછળ કેટલાક કારણો છે.
દુનિયામાં સૌથી વધુ સોનુ અમેરિકામાંથી કાઢવામાં આવે છે, જ્યારે પણ કોઇ દેશ અમેરિકામાંથી સોનુ ખરીદવા માંગે છે તો તે માત્ર કરન્સી ડૉલરમાં જ તેની ચૂકવણી ઇચ્છે છે. આવામાં અન્ય દેશોને પણ આ વાત માનવી પડે છે. જોકે, ડૉલરના પાવરફૂલ હોવાનુ આ માત્ર એક કારણ છે.
દુનિયાભરમાં હથિયારો બનાવનારી મોટાભાગની કંપનીઓ અમેરિકાની જ છે. જ્યારે કોઇ દેશને હથિયાર જોઇએ છે, તો અમેરિકા પર નિર્ભર રહે છે, હથિયારોના બદલામાં અમેરિકાને ડૉલરમાં ચૂકવણી કરવામા આવે છે.
ઇરાક, ઇરાન સહિતના આરબ દેશોમાં કાચુ તેલ કાઢનારી કંપનીઓ મોટાભાગે અમેરિકાની જ છે, આ કંપનીઓ ડૉલરમાં જ ચૂકવણી લેવાનો પસંદ કરે છે. આની સાથે જ શેલ ટેકનિકથી તેલ ઉત્પાદન કરવાના મામલામાં અમેરિકા જ આગળ છે, એક દાયકા પહેલા સુધી શેલ ટેકનોલૉજી પર અમેરિકાની જ હકૂમત હતી, આ કારણથી ડૉલર દુનિયાની પાવરફૂલ કરન્સી છે.
હાલના સમયમાં 100 ડૉલરની નજીક નવ આરબથી વધુ નૉટ ચલણમાં છે, જેમાંથી બે તૃત્યાંશ બીજા દેશોમાં છે. કુલ છપાનારી નૉટોમાં 100 ડૉલરની નૉટ 7 ટકા હોય છે. આનુ વિતરણ ન્યૂયોર્ક સ્થિત રિઝર્વ કેશ ઓફિસમાંથી કરવામાં આવે છે, આના પર બેન્ઝામિનની તસવીર હોય છે, જે અમેરિકાની સ્થાપના કરનારાઓમાંના એક છે.
આ પણ વાંચો........
રાજ્યમાં ચાર દિવસ સાર્વત્રિક ભારે વરસાદની આગાહી, NDRF અને SDRFની કુલ 10 ટીમો તૈનાત
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 219 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર
Astrology: શનિનું થશે રાશિ પરિવર્તન, આ રાશિના જાતકનો નવી નોકરી અને પ્રમોશન માટેનો ઇંતેજાર થશે ખતમ
LPG Cylinder Price Hike: આમ આદમીને મોંઘવારીનો મોટો ઝાટકો, LPGની કિંમતમાં થયો મોટો વધારો
India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં ફરી થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 3.56 ટકા
Fengshui Tips for Money: ધનને આકર્ષવા માટે ફેંગસૂઇની આ ટિપ્સને અનુસરો, વૈભવમાં થઇ જશો માલામાલ