શોધખોળ કરો

ગૃહિણીઓને રાહત! ખાદ્યતેલના ભાવમાં થશે મોટો ઘટાડો, કેન્દ્ર સરકારના આ નિર્ણયની થશે અસર

પામ અને આરબીડીની સસ્તી આયાત ચાલુ છે. 22 નવેમ્બરથી માર્ચ વચ્ચે તેલની આયાતમાં 22 ટકાનો વધારો થયો છે. જ્યારે ફેબ્રુઆરીની સરખામણીમાં માર્ચ મહિનામાં 8 ટકાનો વધારો થયો છે.

Edible Oil: સામાન્ય લોકોને ટૂંક સમયમાં મોંઘા કુકિંગ ઓઈલમાંથી રાહત મળવાની છે. હકીકતમાં કેન્દ્ર સરકારે ક્રૂડ સોયાબીન ઓઈલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલની આયાત પરની ડ્યુટી નાબૂદ કરી છે. સરકારના આ નિર્ણયને કારણે સોયાબીન અને સૂર્યમુખી તેલના ભાવમાં ઘટાડો થશે.

તમને જણાવી દઈએ કે છેલ્લા એક વર્ષમાં ખાદ્યતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એક વર્ષમાં કાચી ઘામી તેલમાં 39 ટકાનો ઘટાડો નોંધાયો છે. રિફાઈન્ડ સોયા ઓઈલના ભાવમાં 43 ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ જો સૂર્યમુખી તેલની વાત કરીએ તો તેમાં 46 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. પામ ઓઈલના ભાવમાં પણ 43 ટકાનો ઘટાડો થયો છે.

પામ અને આરબીડીની સસ્તી આયાત ચાલુ છે. 22 નવેમ્બરથી માર્ચ વચ્ચે તેલની આયાતમાં 22 ટકાનો વધારો થયો છે. જ્યારે ફેબ્રુઆરીની સરખામણીમાં માર્ચ મહિનામાં 8 ટકાનો વધારો થયો છે.

પામ ઓઈલની આયાતની વાત કરીએ તો તેમાં 24 ટકાનો વધારો થયો છે જ્યારે સોયાબીન તેલની આયાતમાં 27 ટકાનો ઘટાડો નોંધાયો છે. મોપાના જોઈન્ટ સેક્રેટરી અનિલ છત્તર માત્ર સરકાર જ સરસવની ખરીદી કરી રહી છે. દેશની 40 ટકા ઓઈલ મિલો બંધ થઈ ગઈ છે. NCDEX પર સરસવના વાયદાનો વેપાર બંધ છે. જેના કારણે હેજિંગ થઈ શકતું નથી.

નોંધનીય છે કે સરસવનું વેચાણ MSP કરતા ઓછા ભાવે થઈ રહ્યું છે. સરકાર દ્વારા ખરીદી બાદ પણ સરસવના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં સરકોની MSP 5450 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. જ્યારે જથ્થાબંધ બજારમાં તેની કિંમત 5000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી નીચે પહોંચી ગઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Panchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટKhyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈ સૌથી મોટા સમાચાર, હાઈકોર્ટને શું કરાઈ જાણ?Vav By Poll Result 2024 : વાવમાં કોણ જીતશે?  સટ્ટોડિયાએ કોના પર લગાવ્યો દાવ?Vadodara Demolition : વડોદરામાં દબાણ હટાવતી વખતે બબાલ, દબાણ શાખાના કર્મચારી પર હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
Embed widget