શોધખોળ કરો

Pakistan: પાકિસ્તાનના કરાચીમાં વધુ એક આતંકીનો ખાતમો, મસૂદ અઝહરના નજીકના મૌલાના તારિક પર અંધાધૂંધ ફાયરિંગ

જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી મૌલાના રહીમુલ્લાહ તારિકની રવિવારે પાકિસ્તાનના કરાચીમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી

Pakistan:  પાકિસ્તાનમાં એક બાદ એક આતંકવાદીની હત્યા થઇ રહી છે.  તાજેતરનો મામલો કરાચીનો છે, જ્યાં રવિવારે અજાણ્યા હુમલાખોરોએ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી મૌલાના રહીમુલ્લાહ તારિકની ગોળી મારીને હત્યા કરી હતી. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, તે ભારત વિરોધી રેલીમાં ભાગ લેવા જઈ રહ્યો હતો ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી.તારિક જૈશ ચીફ મસૂદ અઝહરનો નજીકનો હોવાનું કહેવાય છે.

જિયો ન્યૂઝના અહેવાલ મુજબ, તારિક પાકિસ્તાનના પ્રખ્યાત મૌલાના હતા, જેમને સાંભળવા માટે હજારો લોકો એકઠા થતા હતા. પરંતુ, તેમના પર ધર્મની આડમાં આતંકવાદીઓની સેના તૈયાર કરવાના ગંભીર આરોપો હતા. સ્થાનિક મીડિયાએ પોલીસ અધિકારીઓને ટાંકીને કહ્યું કે આ ઘટના ટાર્ગેટ કિલિંગ હોઈ શકે છે. અહેવાલ મુજબ, મૌલાના કરાચીના ઓરંગી ટાઉનમાં આયોજિત એક મીટિંગમાં ભાગ લેવા જઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેમને પર ફાયરિંગ કર્યું હતું.

પોલીસ સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે

પોલીસનું કહેવું છે કે હુમલાખોરોને શોધી કાઢવામાં આવી રહ્યા છે. સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે. જો કે હજુ સુધી પોલીસને કંઈ મળ્યું નથી. તમને જણાવી દઈએ કે તાજેતરના દિવસોમાં પાકિસ્તાનમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે. તાજેતરમાં જ ખૈબર પખ્તુનખ્વામાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદી અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીને ઠાર કરવામાં આવ્યો હતો. અકરમની હત્યા આઈએસઆઈ તેમજ લશ્કર ચીફ હાફિઝ સઈદ માટે મોટો ફટકો હોવાનું કહેવાય છે.

પાકિસ્તાનમાં સતત આતંકવાદીઓની હત્યાનો સિલસિલો

  પાકિસ્તાનમાં સતત થઈ રહેલી આતંકવાદીઓની  હત્યાઓને કારણે આતંકવાદીઓ ગભરાટમાં હોવા જોઈએ. નોંધનીય છે કે ગયા મહિને ભારતના અન્ય એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદી શાહિદ લતીફનું પાકિસ્તાનમાં મોત થયું હતું. લતીફની સિયાલકોટમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. લતીફ 2016માં પઠાણ કોટ એરફોર્સ સ્ટેશન પર હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, ચાર દિવસ તોફાની વરસાદની આગાહી

USA: ઇઝરાયલના દૂતાવાસના બે કર્મચારીઓની અમેરિકામાં હત્યા, વોશિંગ્ટનમાં Jewish Museum બહાર ફાયરિંગ

PM મોદી આજે 103 રેલવે સ્ટેશનનું કરશે ઈ-લોકાર્પણ, ગુજરાતમાં 18 રેલવે સ્ટેશનની થઈ કાયાપલટ

Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિએ ફરી લીધો ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવાનો શ્રેય, કહ્યુ- 'હું તેનો બિઝનેસથી ઉકેલ લાવ્યો'

વિડિઓઝ

Dahod Rape and Murder case: બાળકી સાથે દુષ્કર્મ- હત્યા કેસમાં આરોપીને કોર્ટે ફટકારી 10 વર્ષની સજાHun To Bolish : હું તો બોલીશ : નર્મદા માતાના પાપી કોણ ?Hun To Bolish : હું તો બોલીશ : GPSC પાસ કે નાપાસ ?Hun To Bolish : હું તો બોલીશ : વરસાદી વિનાશ બાદ વાવાઝોડું ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, ચાર દિવસ તોફાની વરસાદની આગાહી
ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, ચાર દિવસ તોફાની વરસાદની આગાહી
USA: ઇઝરાયલના દૂતાવાસના બે કર્મચારીઓની અમેરિકામાં હત્યા, વોશિંગ્ટનમાં Jewish Museum બહાર ફાયરિંગ
USA: ઇઝરાયલના દૂતાવાસના બે કર્મચારીઓની અમેરિકામાં હત્યા, વોશિંગ્ટનમાં Jewish Museum બહાર ફાયરિંગ
PM મોદી આજે 103 રેલવે સ્ટેશનનું કરશે ઈ-લોકાર્પણ, ગુજરાતમાં 18 રેલવે સ્ટેશનની થઈ કાયાપલટ
PM મોદી આજે 103 રેલવે સ્ટેશનનું કરશે ઈ-લોકાર્પણ, ગુજરાતમાં 18 રેલવે સ્ટેશનની થઈ કાયાપલટ
Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિએ ફરી લીધો ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવાનો શ્રેય, કહ્યુ- 'હું તેનો બિઝનેસથી ઉકેલ લાવ્યો'
Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિએ ફરી લીધો ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવાનો શ્રેય, કહ્યુ- 'હું તેનો બિઝનેસથી ઉકેલ લાવ્યો'
iPhone યુઝર્સને Appleની ચેતવણી, આ ફીચરનો યુઝ બંધ કરવા અપાઇ સલાહ

IPL 2025 Playoffs Teams: મુંબઇની જીત સાથે IPL પ્લેઓફની ચાર ટીમો નક્કી, કોણ કોની સામે રમશે તેને લઇને સસ્પેન્સ

IPLમાં એક મેચ હારવા પર ટીમને કેટલા રૂપિયાનું થાય છે નુકસાન? અહી જાણો જવાબ

કેન્દ્રિય કર્મચારીઓ માટે સારા સમાચાર, સરકારે લોન્ચ કર્યું UPS કેલ્ક્યુલેટર, આ રીતે ચેક કરો પેન્શન

Embed widget