શોધખોળ કરો

Amreli Accident: બગસરા-જેતપુર હાઇવે પર મીની બસે પલટી મારી, 2 વ્યક્તિનાં મોત, 15 ઘાયલ

Accidnet: અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે જૂનાગઢ લઈ જવામાં આવ્યા હતા.

Amreli Accident News: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. આજે અમરેલીમાં બગસરા - જેતપુર હાઇવે પર મીની બસે પલટી મારી હતી. ખાનગી મીની બસમાં 35 મુસાફરો હતા. જેમાં 15થી વધુ લોકોને નાના-મોટી ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે જૂનાગઢ લઈ જવામાં આવ્યા હતા.

મૃતકના નામ

  • ગીતાબેન હરસુખભાઈ રૂડાણી. ઉ.વર્ષ.૬૦
  • આરતીબેન હિરેનભાઈ ઉ.વર્ષ.૭

અમદાવાદ મહેસાણા હાઇવે પર શેરથા ગામ નજીક ટ્રક અને જયુપીટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં આશરે 36 વર્ષીય યુવક નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતમાં અન્ય એક બાળક પણ ઈજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે સિવિલ ખેસેડાયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

છત્તીસગઢના બેમેતરામાં રવિવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો હતો, જેમાં ત્રણ બાળકો સહિત આઠ લોકોના દુઃખદ મૃત્યુ થયા હતા જ્યારે 21 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોમાંથી ચારની હાલત ગંભીર છે અને તેમને રાયપુરની એઈમ્સમાં રીફર કરવામાં આવ્યા છે. બાકીના ઘાયલોને બેમેતરા અને સિમગાના સીએચસીમાં સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મૃત્યુઆંક હજુ વધી શકે તેવી આશંકા છે. મામલો બેમેતરા પોલીસ સ્ટેશન વિસ્તારના કાઠીયા પેટ્રોલ પંપ પાસેનો છે. માહિતી મળી છે કે પેસેન્જર ભરેલી એક પીકઅપ ટ્રકે રોડ કિનારે પાર્ક કરેલી ટાટા 407ને ટક્કર મારી હતી, જેમાં લગભગ 26 લોકો ઘાયલ થયા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે પીકઅપમાં સવાર તમામ લોકો પારિવારિક કાર્યક્રમ માટે ગામ તિરૈયા ગયા હતા અને ત્યાંથી તેમના ગામ પર્થરા પરત ફરી રહ્યા હતા. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. કલેક્ટર અને એસપીની સાથે એસડીએમ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને હોસ્પિટલમાં ઘાયલોની સ્થિતિ વિશે પણ પૂછપરછ કરી હતી.  તમામ લોકો તિરૈયા ગામથી સમધિન ભેટ કાર્યક્રમ માટે ગયા હતા અને કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે કઠિયા ગામ પાસે આ અકસ્માત થયો હતો. આ ઘટનામાં બાળકો સહિત 8 લોકોના મોતના સમાચાર છે. અકસ્માત સર્જાતા પીકઅપ વાનમાં એક જ પરિવારના 40 થી 50 જેટલા લોકો બેઠા હતા. તમામ લોકો પથરા ગામના રહેવાસી છે અને સાહુ સમુદાયના છે. ઘટનાની માહિતી મળતા જ વિસ્તારના ધારાસભ્ય દીપેશ સાહુ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા જ્યાં તેમણે ડોક્ટરોને ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોની સારી સારવાર માટે સૂચના આપી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

AIR INDIA એ આજે 8 ફ્લાઈટ રદ કરી, જાણો ક્યાં કારણોસર ફ્લાઈટ કરાઈ કેન્સલ 
AIR INDIA એ આજે 8 ફ્લાઈટ રદ કરી, જાણો ક્યાં કારણોસર ફ્લાઈટ કરાઈ કેન્સલ 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: રાજ્યમાં ભારે વરસાદને લઈ પરેશ ગોસ્વામીની મોટી આગાહી, જાણો 
Gujarat Rain: રાજ્યમાં ભારે વરસાદને લઈ પરેશ ગોસ્વામીની મોટી આગાહી, જાણો 
આ Insuranceમાં વધી શકે છે 10 ટકા પ્રીમિયમ, સરકાર લઇ શકે છે મોટો નિર્ણય
આ Insuranceમાં વધી શકે છે 10 ટકા પ્રીમિયમ, સરકાર લઇ શકે છે મોટો નિર્ણય
Advertisement

વિડિઓઝ

Pain Guest News: ‘રહેણાંક વિસ્તારમાં PG ન ચલાવી શકાય..’હાઈકોર્ટનો મોટો ચુકાદો
Gujarat Rain Forecast: આજે છ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ, જુઓ આ રિપોર્ટ
Gujarat Rain News: છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં ખાબક્યો સૌથી વધુ?
Gujarat Rain News: છેલ્લા 24 કલાકમાં 30 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં ખાબક્યો સૌથી વધુ?
Rain Forecast News:આજે ક્યાં ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ?, જુઓ શું આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AIR INDIA એ આજે 8 ફ્લાઈટ રદ કરી, જાણો ક્યાં કારણોસર ફ્લાઈટ કરાઈ કેન્સલ 
AIR INDIA એ આજે 8 ફ્લાઈટ રદ કરી, જાણો ક્યાં કારણોસર ફ્લાઈટ કરાઈ કેન્સલ 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: રાજ્યમાં ભારે વરસાદને લઈ પરેશ ગોસ્વામીની મોટી આગાહી, જાણો 
Gujarat Rain: રાજ્યમાં ભારે વરસાદને લઈ પરેશ ગોસ્વામીની મોટી આગાહી, જાણો 
આ Insuranceમાં વધી શકે છે 10 ટકા પ્રીમિયમ, સરકાર લઇ શકે છે મોટો નિર્ણય
આ Insuranceમાં વધી શકે છે 10 ટકા પ્રીમિયમ, સરકાર લઇ શકે છે મોટો નિર્ણય
Iran-israel Conflct: ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં તાનાશાહની એન્ટ્રી, ટ્રમ્પ-નેતન્યાહુને આપી ચેતવણી
Iran-israel Conflct: ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં તાનાશાહની એન્ટ્રી, ટ્રમ્પ-નેતન્યાહુને આપી ચેતવણી
અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ જાગ્યું સુરત મનપા પ્રશાસન, 151 વૈભવી ફ્લેટ ખાલી કરવા આદેશ
અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ જાગ્યું સુરત મનપા પ્રશાસન, 151 વૈભવી ફ્લેટ ખાલી કરવા આદેશ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ કેટલા વાગ્યે શરૂ થશે? જાણી લો લંચ અને ટી બ્રેકનો સમય
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ કેટલા વાગ્યે શરૂ થશે? જાણી લો લંચ અને ટી બ્રેકનો સમય
Vivo T4 Lite 5G ભારતમાં થશે લોન્ચ, જાણો તેના ખાસ ફીચર્સ અને લોન્ચ ડેટ
Vivo T4 Lite 5G ભારતમાં થશે લોન્ચ, જાણો તેના ખાસ ફીચર્સ અને લોન્ચ ડેટ
Embed widget