શોધખોળ કરો

Form-16: જાણો શું હોય છે ફૉર્મ-16, આનાથી કઇ રીતે ઇન્કમ ટેક્સ ભરવામાં મળે છે મદદ.....

આવકવેરા રિટર્ન ફાઇલ કરતા પહેલા ફૉર્મ-16ની સંપૂર્ણ તપાસ કરવી જરૂરી છે. તમારે તમારું રિટર્ન ફાઇલ કરતા પહેલા આ કામ પણ કરવું પડશે

Income Tax Return - Form-16: ઇન્કમ ટેક્સ રિટર્ન (Income Tax Return) ભરવાની સિઝન શરૂ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં સેલેરીડ ટેક્સપેયર્સને (Salaried Taxpayers) પોતાના એમ્પ્લૉયર એટલે કે કંપની પાસેથી ફૉર્મ-16 મળી ગયા છે. આ વખતે કંપનીઓ પોતાના કર્મચારીઓને 15 જૂનથી ફૉર્મ-16 આપવાનું શરૂ થઇ ગયા હતા. સેલેરીડ ટેક્સપેયર્સ માટે ફૉર્મ-16 (Form-16)  ખૂબ જ મહત્વપૂર્ણ ડૉક્યૂમેન્ટ છે. આ તેમના માટે આવકવેરા રિટર્ન (ITR ફાઇલિંગ) (ITR Filing) ફાઇલ કરવાનું ખૂબ જ સરળ બનાવે છે. ચાલો જાણીએ શું છે આ ફૉર્મ-16 અને શા માટે તે આટલું મહત્વનું હોય છે…

કંપનીઓ માટે અનિવાર્ય છે આ કામ - 
રિટર્ન ફાઇલ કરવાની પ્રૉસેસમાં ફૉર્મ-16 મહત્વની ભૂમિકા ભજવે છે. આમાં કર્મચારીને આપવામાં આવેલ પગાર, કર્મચારી દ્વારા દાવો કરાયેલી કપાત (Deductions) અને એમ્પ્લૉયર દ્વારા કાપવામાં આવેલ TDS એટલે કે સૉર્સ (Tax Deducted At Source) પર કર કપાતની માહિતી સામેલ છે. આવકવેરા કાયદાની કલમ 203 અંતર્ગત, કંપનીઓ માટે પોતાના કર્મચારીઓને ફૉર્મ-16 આપવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે, જેમાં તેમની આવક પર કાપવામાં આવેલા TDSની સંપૂર્ણ વિગતો હોય છે..

ડેડલાઇનનો ના કરો ઇન્તજાર - 
જ્યારે કંપનીઓ હવે ફૉર્મ-16 આપવાનું શરૂ કરશે, ત્યારે શક્ય છે કે તમને પણ આ જલ્દી મળે, ફૉર્મ-16 મેળવ્યા પછી આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં સમય પસાર કરવો જોઈએ નહીં. આ વખતે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ (ITR ફાઇલિંગ ડેડલાઇન) (ITR Filing Deadline) 31 જુલાઈ છે. આનો અર્થ એ છે કે તમે કોઈપણ ફી વિના 31મી જુલાઈ 2023 સુધી આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકો છો. સમયમર્યાદા આવવાની રાહ જોવી યોગ્ય નથી, કારણ કે છેલ્લા દિવસોમાં પૉર્ટલ પર ટ્રાફિક વધવાને કારણે સમસ્યાઓ ઊભી થતી હોવાનું ઘણી વખત જોવા મળ્યું છે.

એલાઉન્સની ડિટેલ્સ જાણી લો - 
આવકવેરા રિટર્ન ફાઇલ કરતા પહેલા ફૉર્મ-16ની સંપૂર્ણ તપાસ કરવી જરૂરી છે. તમારે તમારું રિટર્ન ફાઇલ કરતા પહેલા આ કામ પણ કરવું પડશે. તમારા ફૉર્મ-16માં ભથ્થું વગેરે દર્શાવવામાં આવ્યું છે કે નહીં તે તપાસો. આમાં હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે એચઆરએ અને લીવ ટ્રાવેલ આસિસ્ટન્સ (LTA) એટલે કે એલટીએ મહત્વના છે. આ ઉપરાંત ITR ભરતા પહેલા આ 5 બાબતો પણ ચેક કરવી જરૂરી છે.

આ 5 વસ્તુઓ પર જરૂર ધ્યાન આપો - 
એ જોઇ લો કે તમારો પાન નંબર ઠીક છે કે નહીં, જો આ ખોટો છે તો તમે રિફન્ડ (Income Tax Refund) ક્લેઇમ નહીં કરી શકો.
ફૉર્મ-16માં પોતાનું નામ, સરનામું અને કંપનીનું ટેન નંબર ચેક કરી લો.
ફૉર્મ-16ના ટેક્સ ડિડક્શન્સ ફૉર્મ-26 એએસ અને એઆઇએસ સાથે જરૂર મેચ કરો. 
જો તમે ઓલ્ડ ટેક્સ રિજીમ (Old Tax Regime) પસંદ કરી છે, તો ટેક્સ બચાવનારા ડિડક્શન્સનું વિવરણ તપાસી લો.
જો તમે 2022-23 દરમિયાન નોકરી બદલી છે, તો જુની કંપનીમાંથી પણ ફૉર્મ-16 જરૂર કલેક્ટ કરી લો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
Embed widget