શોધખોળ કરો

Mumbai Corona: મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1700 નવા કેસ નોંધાયા, 5 લોકોના મોત 

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં જીવલેણ કોરોનાવાયરસ ફરીથી વધી રહ્યો છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1700 નવા કેસ નોંધાયા છે.

Coronavirus in Mumbai: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં જીવલેણ કોરોનાવાયરસ ફરીથી વધી રહ્યો છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1700 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે સંક્રમણના કારણે પાંચ લોકોના મોત થયા છે. આશ્ચર્યની વાત એ છે કે ગઈકાલ કરતાં આજે 860 વધુ કેસ નોંધાયા છે. જ્યારે ગઈકાલે કોરોનાના 840 કેસ નોંધાયા હતા અને ત્રણ લોકોના મોત થયા હતા. 

અત્યાર સુધીમાં 19 હજાર 599 લોકોના મોત થયા છે

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ મુંબઈમાં અત્યાર સુધીમાં કોરોનાના 11 લાખ 7 હજાર 371 કેસ નોંધાયા છે. જેમાંથી 19 હજાર 599 લોકોના મોત થયા છે. બીએસએમએ જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં પાંચના મોત થયા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 2082 લોકોએ  કોરોનાને મ્હાત આપી છે. જે બાદ સાજા થનારા લોકોની સંખ્યા વધીને 10 લાખ 75 હજાર 45 થઈ ગઈ છે.

હવે શહેરમાં કોરોનાના 12 હજાર 727 એક્ટિવ કેસ છે

શહેરમાં હવે કોરોનાના 12 હજાર 727 એક્ટિવ કેસ છે. જેમાંથી માત્ર 85 દર્દીઓ જ હોસ્પિટલમાં દાખલ છે. શનિવારે મુંબઈમાં કોરોનાના 13 હજાર 435 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મુંબઈનો રિકવરી રેટ 97 ટકા છે, જ્યારે 19 અને 25 જૂન વચ્ચે કેસોનો એકંદર વૃદ્ધિ દર 0.150 ટકા છે. 

ગુજરાતમાં કોરોનાના કેસ 

જરાતમાં છેલ્લા એકે અઠવાડિયાથી કોરોના વાયરસના નવા કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં  ફરીવાર 400થી વધુ નવા કેસ નોંધાયા છે.  રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 420 કેસ નોંધાયા છે. 

રાજ્યમાં આજે નોંધાયેલા420 કેસોમાં સૌથી વધુ એટલે કે લગભગ 45 થી 50 ટકા કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 156,  સુરત શહેરમાં 79, વડોદરા શહેરમાં 59, મહેસાણા 17,  ગાંધીનગર શહેર 14, સુરત 13  કેસો નોંધાયા છે. અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં નોંધાયા છે. 

રાજ્યમાં આજે  કોરોનાથી મુક્ત થઇને 256 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,16,719 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 2463 થયા છે, જેમાં 2 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જયારે 2461 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે એક પણ મૃત્યુ થયાના સમાચાર નથી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ

સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ

Mahakumbh 2025:  મહિલા નાગા સાધુ કેટલા કપડા પહેરી શકે છે? આ છે વસ્ત્ર ધારણ કરવાનો નિયમ

બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ, 4000 ચોરસફૂટ જમીન પરના ધાર્મિક દબાણો કરાયા દૂર

ABP Premium

વિડિઓઝ

Harsh Sanghavi : બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન મુદ્દે સોશલ મીડિયાના માધ્યમથી હર્ષ સંઘવીને ધમકીMahakumbh Mela 2025: વિશ્વના સૌથી વિશાળ મેળાવડા મહાકુંભનો આજથી પ્રારંભAmreli Fake letter Scandal : અમરેલી લેટરકાંડને લઈ સૌથી મોટા સમાચાર, SPએ કરી કાર્યવાહીGir Somnath News | 'યુવાનો વ્યસન છોડે, યુવતીઓ ફેશન છોડે': વજુભાઈ વાળાની રાજપૂત સમાજ યુવાનોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
Mahakumbh 2025:  મહિલા નાગા સાધુ કેટલા કપડા પહેરી શકે છે? આ છે વસ્ત્ર ધારણ કરવાનો નિયમ
Mahakumbh 2025: મહિલા નાગા સાધુ કેટલા કપડા પહેરી શકે છે? આ છે વસ્ત્ર ધારણ કરવાનો નિયમ
બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ, 4000 ચોરસફૂટ જમીન પરના ધાર્મિક દબાણો કરાયા દૂર
બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ, 4000 ચોરસફૂટ જમીન પરના ધાર્મિક દબાણો કરાયા દૂર
ગુજરાતમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ, નલિયાથી લઇ અમદાવાદ-મહેસાણ સુધી ઠંડા પવનો ફૂંકાયા, વાંચો તાજા અપડેટ

Mahakumbh 2025: સુરતથી મહાકુંભ જઇ રહેલી ટ્રેન પર જલગાંવ પાસે પથ્થરમારો, યાત્રીઓમાં ભયનો માહોલ

અરવલ્લીમાં 'ખાખી' પર એક્શન, પોલીસકર્મીના ઘરેથી વિદેશી દારૂ મળવાના કેસમાં SITની રચના, આરોપી હજુ ફરાર

Mahakumbh 2025: આજે મહાકુંભ 2025નું પ્રથમ શાહી સ્નાન, તમે પણ જાણી લો નિયમો અને માન્યતાઓ

Embed widget