શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Elections 2021 : રૂપાણીની બે સભામાં હાજરી આપનાર કયા દિગ્ગજ નેતાને લાગ્યો કોરોનાનો ચેપ?
મુખ્યમંત્રી વિજય રૂપાણીની બે સભામાં હાજર વડોદરા ભાજપના ચૂંટણી ઇન્ચાર્જને કોરોના થયો છે. રિપોર્ટ પોઝિટિવ આવતા ઘનશ્યામ દલાલ હોમ કોરોન્ટાઈન થયા છે.
![Gujarat Elections 2021 : રૂપાણીની બે સભામાં હાજરી આપનાર કયા દિગ્ગજ નેતાને લાગ્યો કોરોનાનો ચેપ? Gujarat Elections 2021 : One more BJP leader found corona positive, he present in CM Rupani's rally at Vadodara Gujarat Elections 2021 : રૂપાણીની બે સભામાં હાજરી આપનાર કયા દિગ્ગજ નેતાને લાગ્યો કોરોનાનો ચેપ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/19222444/cm-rupani.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ફાઇલ ફોટો.
વડોદરાઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને કોરોના થતા અત્યારે તેઓ યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેમની સાથે ભાજપ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયા, સાંસદ વિનોદ ચાવડા અને જશવંતસિંહ ભાભોરને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. ત્યારે હવે ભાજપના વધુ એક નેતા કોરોનાની ચપેટમાં આવી ગયા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની બે સભામાં હાજર વડોદરા ભાજપના ચૂંટણી ઇન્ચાર્જને કોરોના થયો છે. રિપોર્ટ પોઝિટિવ આવતા ઘનશ્યામ દલાલ હોમ કોરોન્ટાઈન થયા છે. સી.એમ રવિવારે ચૂંટણી સભા સંબોધવા વડોદરા આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion