શોધખોળ કરો

Vadodara: ધાબા પર કપડાં સૂકવતી યુવતીને ભત્રીજાએ બાથમાં લઈને પરાણે બાંધ્યા શરીર સંબધ, શરીર સુખ માણતો હતો ત્યારે જ.......

બોડેલી તાલુકાના સાગદરા ગામે રહેતી અને બે સંતાનની માતા એવી યુવતી સોમવારે મોડી સાંજે પોતાના મકાન પર કપડાં સૂકવતી હતી. એ જ વખતે તેની નજીકમાં રહેતો કાકા સસરાના છોકરાનો છોકરો ધાબા પર આવી ચડ્યો હતો.

વડોદરાઃ વડોદરા પાસેના ગામમાં પરીણિત યુવતી મકાનના ધાબા પર કપડાં સૂકવતી હતી ત્યારે કૌટુંબિક ભત્રીજાએ પરાણે શરીર સુખ માણ્યું હતું. યુવક યુવતી સાથે શરીર સુખ માણી રહ્યો હતો ત્યારે જ યુવતીની દેરાણી આવી જતાં યુવક નગ્નાવસ્થામાં જ ભાગી ગયો હતો. આ યુવકે પરીણિત યુવતી સાથે આ રીતે પહેલાં પણ ચાર વાર પરાણે શરીર સુખ માણ્યું હતું. યુવતીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ ઘટનાની પોલીસ પાસેથી મળેલી વિગતો પ્રમાણે, બોડેલી તાલુકાના સાગદરા ગામે રહેતી અને બે સંતાનની માતા એવી યુવતી સોમવારે મોડી સાંજે પોતાના મકાન પર કપડાં સૂકવતી હતી. એ જ વખતે તેની નજીકમાં રહેતો કાકા સસરાના છોકરાનો છોકરો ધાબા પર આવી ચડ્યો હતો. તેણે યુવતીને બાથમાં લઈ લીધી હતી અને તેની સાથે  શારીરિક છૂટછાટ લેવા માંડી હતી. યુવતીએ બૂમ પાડવા કોશિશ કરતાં  યુવક યુવતીનું મોઢું દબાવી દઈ ઘર પાસે આવેલી અડારીમાં બળજબરીપૂર્વક ખેંચી લઈ ગયો હતો. બૂમો પાડી તો ખરાબ પરિણામની  ધમકી આપીને તેણે યુવતીને નગ્ન કરીને પરાણે શરીર સંબંધ બાંધ્યા હતા. યુવક યુવતી સાથે શરીર સુખ માણી રહ્યો હતો ત્યારે જ યુવતીની દેરાણી આવી જતાં યુવક કપડાં લઈને નગ્નાવસ્થામાં ભાગી છૂટયો હતો.

યુવતીની દેરાણીએ પીડિત યુવતીના પતિ અને પોતાના પતિ બંનેને બોલાવી જાણ કરી હતી. આ યુવકે અગાઉ પણ ચારેક વખત આ રીતે જ યુવતી સાથે પરાણે  શરીર સંબંધ બાંધીને શરીર સુખ માણ્યા હતા. જો કે યુવક  કુટુંબી યુવક હોવાથી સમાજમાં ઈજ્જત ના જાય એ કારણે પરિવારે  સમાધાન કર્યું હતું. ત્રણેક દિવસ અગાઉ બનેલા બનાવને કારણે પરિવાર ગુસ્સામાં આવી ગયો હતો. વારંવાર દુષ્કૃત્ય કરતા યુવકને પાઠ ભણાવવા છેવટે પીડિત યુવતીએ બોડેલી પોલીસ મથકે જઈને બળાત્કારની ફરિયાદ નોંધાવતાં આરોપી યુવકની અટક કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget