શોધખોળ કરો
Jobs: NHAIમાં મોટી ભરતી, જાણો કેટલા પદો પર બહાર પડી છે ભરતી, ને કઇ રીતે કરી શકાશે અરજી
NHAI Bharti 2022: એનએચએઆઇએ એક ભરતી નૉટિફિકેશન બહાર પાડ્યુ છે. જે અંતર્ગત સંસ્થાનમાં ઉપ પ્રબંધક સહિત 29 પદો પર ભરતી કરવામાં આવશે.

ફાઇલ તસવીર
1/7

NHAI Bharti 2022: એનએચએઆઇએ એક ભરતી નૉટિફિકેશન બહાર પાડ્યુ છે. જે અંતર્ગત સંસ્થાનમાં ઉપ પ્રબંધક સહિત 29 પદો પર ભરતી કરવામાં આવશે. જે માટે ઉમેદવારો જલ્દી અરજી કરી દે.
2/7

NHAI Jobs 2022: ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણે એક ભરતી નૉટિફિકેશન જાહેર કર્યુ છે. જે અનુસાર, એનએચએઆઇ 29 ખાલી જગ્યા પર ભરતી કરશે, આ પદો માટે ઉમેદવાર ઇમેલ દ્વારા અરજી કરી શકે છે.
3/7

ખાલી જગ્યાઓ - આ ભરતી અભિયાન કુલ 29 પદો પર ભરતી કરવામાં આવશે, આ અભિયાન અંતર્ગત ઉપાધ્યક્ષ, વરિષ્ઠ પ્રબંધક અને સહાયક પ્રબંધકની જગ્યા ભરવામાં આવશે.
4/7

શૈક્ષણિક યોગ્યતા - આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોને ગ્રેજ્યૂએટ/ બીઇ/ બપીટેક/ ડિપ્લોમાં/ એમએસસી/ પીજી/ સીએ/સીએમએ/ સીએફએ/ પીજીડીએમ/ એમબીએ પાસ હોવુ જરૂરી છે.
5/7

ઉંમર મર્યાદા - ભરતી માટે અપ્લાય કરનારા ઉમેદવારોની મેક્સિમમ ઉંમર 56 વર્ષ નક્કી કરવામાં આવી છે.
6/7

કઇ રીતે થશે પસંદગી - આ પદો પર ઉમેદવારોની પસંદગીની પસંદગી લેખિત પરીક્ષાના આધાર પર કરવામાં આવશે.
7/7

આ રીતે કરો એપ્લાય - આ ભરતી અભિયાન માટે ઉમેદવાર 31 ડિસેમ્બર સુધી અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરવા માટે તમંને ravinder.nhlml@nhai.org પર અરજીપત્ર મોકલવુ પડશે, જે તેમને nhai.gov.in પર મળી જશે.
Published at : 05 Dec 2022 12:57 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
શિક્ષણ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
