શોધખોળ કરો
Advertisement

અંકિતા લોખંડેની સાસુમાએ કરી દીધી આ ડિમાન્ડ, આવા અંદાજમાં જોવા મળી એક્ટ્રેસ, જુઓ તસવીરો

અંકિતા લોખંડે
1/7

લગ્ન બાદ અંકિતા લોખંડેનું જ્યારે તેમના બિલાસપુર સ્થિત ઘરમાં સ્વાગત થયું તો તે સમયની કેટલીક તસવીરો એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર શેર કરી છે.
2/7

નીલી સાડીમાં અંકિતા સાસરે પહોંચી હતી. અહીં તેની વિશેષ પૂજા કરવામાં આવી હતી,. આ પ્રસંગનો વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.
3/7

સાસરે પહોંચતાં તેમના રીત રિવાજ મુજબ તેમની સાસુએ તેમના ખોળામાં કેટલીક વસ્તુઓ મુકીને પૂજા કરી અને દૂધો નાહો પૂતો ફલોના આશીર્વાદ આપતા જલ્દી ગૂડ ન્યુઝ સંભળાવવાની ડિમાન્ડ પણ કરી દીધી.
4/7

સાસુમાની આ વાત સાંભળીને તેમની બાજુમાં ઉભેલી અંકિતાની જેઠાણી પણ હસવા લાગી તો બીજી તરફ અંકિતાએ કહ્યું આપ સંભળાવી દો ગૂડ ન્યુઝ
5/7

તો બીજી તરફ જેઠાણીએ પણ અંકિતાને તિલક કરીને તેના ગોદ ભરી હતી. આ રિત રિવાજના ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ થતાં અંકિતાની પ્રેગ્નન્સીના કયાસ લગાવવામાં આવી રહ્યાં છે.
6/7

ગોદ ભરાઇની વિધિ બાદ અંકિતાએ તેમની સાસુના ચરણસ્પર્શ કરીને તેના આશિષ લીધા હતા.
7/7

ગત ડિસેમ્બરમાં જ અંકિતા અને વિક્કી જૈનના લગ્ન થયા હતા લગ્ન બાદ તેમના સાસરીમાં તેમના પ્રવેશ અને ત્યારબાદની વિધિ વિધાનની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે.
Published at : 07 Feb 2022 12:40 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
