શોધખોળ કરો
બ્લેક મરમેઈડ લૂકમાં જાહ્નવી કપૂરનો હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
બ્લેક મરમેઈડ લૂકમાં જાહ્નવી કપૂરનો હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો

જાહ્નવી કપૂર
1/7

ધડક ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર જાહ્નવી કપૂરે તાજેતરમાં જ એક ફોટોશૂટ કરાવ્યું હતું. જાહ્નવી કપૂરને મરમેઈડ સ્ટાઈલમાં જોઈને ફેન્સ તેના દિવાના થઈ ગયા છે.
2/7

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરની કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.
3/7

આ તસવીરોમાં અભિનેત્રી જાહ્નવી કપૂર બ્લેક કલરના મરમેઈડ આઉટફિટમાં જોવા મળી રહી છે.
4/7

આ ડ્રેસમાં જાહ્નવી કપૂરનો લુક ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહ્યો છે.
5/7

જાહ્નવી કપૂરના આ ફોટોશૂટમાં અભિનેત્રીના ખુલ્લા વાળ તેના લૂકને વધારે સુંદર બનાવી રહ્યા છે.
6/7

જાહ્નવી કપૂરની આ તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી છે. આ તસવીરો પર લાખો લાઈક્સ આવી ગયા છે.
7/7

બીજી તરફ જો કમેન્ટ્સની વાત કરીએ તો જાહ્નવી કપૂરની આ તસવીરો પર ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે. (તમામ તસવીરો જાહ્નવી કપૂર ઈન્સ્ટાગ્રામ)
Published at : 02 Apr 2023 04:37 PM (IST)
\
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
