શોધખોળ કરો

Pathaan Box Office Record: 'પઠાન'ને મળી સૌથી મોટી ઓપનિંગ, બોક્સ ઓફિસ પર એક જ દિવસમાં તોડ્યા આ 10 રેકોર્ડ

Pathaan Records: શાહરૂખ ખાનની 'પઠાન'એ બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે. આ ફિલ્મે એક જ દિવસમાં એક-બે નહીં પરંતુ 10 રેકોર્ડ બનાવ્યા છે.

પઠાન

1/9

2/9
1- પઠાન હિન્દી બેલ્ટમાં સૌથી મોટી ઓપનિંગ કમાણી કરનાર બની છે. આ ફિલ્મે પહેલા દિવસે 55 કરોડની કમાણી કરી લીધી છે.

3/9
2- પઠાને પ્રથમ દિવસની કમાણીમાં માત્ર હિન્દી જ નહીં પરંતુ તમામ ભારતીય ફિલ્મોને પાછળ છોડી દીધી છે, જેમાં KGF 2, બાહુબલી 2 જેવી મોટી ફિલ્મોનો સમાવેશ થાય છે.

4/9
3- 'પઠાન' નોન-હોલીડે રીલીઝ હતી અને કોઈપણ નોન-હોલીડે ફિલ્મે પહેલા દિવસે આટલી મોટી ઓપનીંગ હાંસલ કરી નથી.

5/9
4- 'પઠાન' યશ રાજ બેનરની ત્રીજી ફિલ્મ બની છે જેણે 50 કરોડથી વધુની ઓપનિંગ હાંસલ કરી છે. આ પહેલા 'વોર' 53.35 કરોડ અને 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' 52.25 કરોડની ઓપનિંગ હાંસલ કરી ચૂકી છે.

6/9
5- યશ રાજ બેનર હેઠળ બની રહેલી સ્પાય યુનિવર્સની આ ત્રીજી ફિલ્મ હતી, જેણે બોક્સ ઓફિસ પર ઓપનિંગ રેકોર્ડ બનાવ્યા હતા. આ પહેલા 'એક થા ટાઈગર' અને 'વોર' આ રેકોર્ડ બનાવી ચૂકી છે.

7/9
6- 'પઠાન' શાહરૂખ ખાનની સૌથી વધુ કમાણી કરનાર અને ઓપનિંગ ડેની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. આ પહેલા આ રેકોર્ડ 'હેપ્પી ન્યૂ યર'ના નામે હતો.

8/9
7- 'પઠાન' દીપિકા પાદુકોણના કરિયરની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ પણ બની ગઈ છે. 8. તે ઉપરાંત જ્હોન અબ્રાહમના કરિયરની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ પણ બની ગઈ છે.

9/9
9- યશ રાજ બેનરની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે પઠાન. 10. ફિલ્મ નિર્દેશક સિદ્ધાર્થ આનંદના કરિયરની પણ આ સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ

Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ

Gujarat Agriculture News: કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાન, વળતર ચૂકવવા માંગ

PHOTOS: ગંગા સ્નાન, કાળ ભૈરવના આશીર્વાદ, બાદમાં NDA ના દિગ્ગજો સાથે શક્તિ પ્રદર્શન! જુઓ વારાણસીમાં PM મોદીનું નામાંકન

for smartphones
and tablets

વિડિઓઝ

Chhota Udepur । છોટા ઉદેપુરમાં સવારથી વરસ્યો છુટોછવાયો વરસાદAhmedabad News । અમદાવાદના સાણંદ APMCમાં ભારે પવન સાથે વરસાદથી પલળ્યો પાકSurat News । સુરતના ઓલપાડ તાલુકામાં પવન સાથે વરસાદથી પાકને નુકસાનSouth Gujarat । દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પાકને વ્યાપક નુકસાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Gujarat Agriculture News: કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાન, વળતર ચૂકવવા માંગ
Gujarat Agriculture News: કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાન, વળતર ચૂકવવા માંગ
PHOTOS: ગંગા સ્નાન, કાળ ભૈરવના આશીર્વાદ, બાદમાં NDA ના દિગ્ગજો સાથે શક્તિ પ્રદર્શન! જુઓ વારાણસીમાં PM મોદીનું નામાંકન
PHOTOS: ગંગા સ્નાન, કાળ ભૈરવના આશીર્વાદ, બાદમાં NDA ના દિગ્ગજો સાથે શક્તિ પ્રદર્શન! જુઓ વારાણસીમાં PM મોદીનું નામાંકન
Char Dham Yatra: શું ચારધામ યાત્રા દરમિયાન મોત થવા પર મળે છે વળતર, જાણો શું હોય છે પ્રોસેસ?

વિદ્યાર્થીઓ માટે કેટલું જરૂરી છે 'વન નેશન વન સ્ટુડન્ટ' આઇડી, કેવી રીતે કરશો અરજી?

LSG માલિકના ઘરે ડિનર પાર્ટીમાં પહોંચ્યો કેએલ રાહુલ, સંજીવ ગોયનકાએ લગાવ્યો ગળે

Supreme Court News: PM મોદીના કથિત 'હેટ સ્પીચ' વિરુદ્ધની અરજી SCએ ફગાવી, EC સમક્ષ જવાના આપ્યા નિર્દેશ

Embed widget