શોધખોળ કરો
Photos: મિની સ્કર્ટ અને માથે હેટ,,,, વિદેશી મેમના લૂકમાં જોવા મળી બૉલ્ડ ગર્લ Disha Patani, જુઓ નવી તસવીરો.....
Disha Patni Glamorous Photos: દિશા પટ્ટણી સોશ્યલ મીડિયા પર કેટલાક રેન્ડમ ફોટોઝ અપલૉડ કરતી રહે છે, જેમાં એક્ટ્રેસનો કાતિલ અંદાજ જોવા મળે છે.

પ્રતિકાત્મક તસવીર
1/9

Disha Patni Glamorous Photos: દિશા પટ્ટણી સોશ્યલ મીડિયા પર કેટલાક રેન્ડમ ફોટોઝ અપલૉડ કરતી રહે છે, જેમાં એક્ટ્રેસનો કાતિલ અંદાજ જોવા મળે છે. ફરીથી એકવાર દિશા પટ્ટણીએ પોતાનો નવો શૉર્ટ ડ્રેસમાં બૉલ્ડ અંદાજ બતાવ્યો છે. તસવીરો વાયરલ.....
2/9

દિશા પટ્ટણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો અપલૉડ કરી છે, જેમાં તે યલો મિની સ્કર્ટ પહેરીને સુપર હૉટ અંદાજમાં દેખાઇ રહી છે. વ્હાઇટ સ્વેટર અને માથામાં હેટ પહેરેલી છે. દિશાનો આ આઉટફિટ એકદમ કમાલનો લાગી રહ્યો છે.
3/9

'એક વિલન રિટર્ન્સ' એક્ટ્રેસે તાજેતરમાં જ પોતાની નવી તસવીરોથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. તે પોતાના પેગ ડૉગી સાથે મસ્તી કરતી દેખાઇ રહી છે.
4/9

ફેશન અને ફિટનેસ દિવા દિશા પટ્ટણીને કોઇ પાછળ નથી પાડી શકતુ. તાજેતરમાં તેને દિવાળી પાર્ટીમાં રેડ કલરનની ચણીયા ચોળીમાં ગૉર્ઝિયસ લૂક બતાવ્યો હતો. એક્ટ્રેસની બિકીની તસવીરો તો હંમેશા ચર્ચામાં રહે જ છે.
5/9

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પાટનીનું નામ ઈન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસની યાદીમાં સામેલ છે. દિશાની આગામી ફિલ્મ યોદ્ધા છે. આ ફિલ્મ 11 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે.
6/9

દિશા તેની ગ્લેમરસ સ્ટાઈલને કારણે લાઈમલાઈટમાં રહે છે.
7/9

દિશા ભલે ફિલ્મોમાં ક્યારેક જ જોવા મળે છે, પરંતુ તે સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ હોટ ફોટોના કારણે સતત હેડલાઇન્સમાં રહે છે.(તમામ તસવીરો દિશા ઈન્સ્ટાગ્રામ)
8/9

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
9/9

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 27 Oct 2022 10:34 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
