શોધખોળ કરો

Harnaaz Sandhu legal Trouble : 'ધ કપિલ શર્મા શો'ની એક્ટ્રેસે મિસ યુનિવર્સ Harnaaz Sandhu વિરુદ્ધ કર્યો કેસ, લગાવ્યો આ ગંભીર આરોપ

હરનાઝ દરેકની ફેવરિટ છે અને દેશ-વિદેશમાં તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. પરંતુ હાલમાં જ હરનાઝ કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે.

ફાઇલ તસવીર

1/5
Harnaaz Sandhu legal Trouble :  હરનાઝ દરેકની ફેવરિટ છે અને દેશ-વિદેશમાં તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. પરંતુ હાલમાં જ હરનાઝ કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે.પંજાબના ગુરદાસપુરમાં જન્મેલી હરનાઝ સંધુએ જ્યારે પોતાના માથા પર મિસ યુનિવર્સનો તાજ પહેર્યો ત્યારે સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું.

2/5
એમાં કોઈ શંકા નથી કે હરનાઝ દરેકની ફેવરિટ છે અને દેશ-વિદેશમાં તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. મિસ યુનિવર્સનો તાજ પહેરીને હરનાઝે દુનિયાભરમાં એક અલગ ઓળખ બનાવી છે. પરંતુ હાલમાં જ હરનાઝ કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે.

3/5
જાણીતી અભિનેત્રી ઉપાસના સિંહે હરનાઝ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ઉપાસના કહે છે કે હરનાઝે તેના કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન કર્યું છે.વાસ્તવમાં હરનાઝ ટૂંક સમયમાં જ ઉપાસનાની ફિલ્મ ' Bai Ji Kuttange' થી ફિલ્મી દુનિયામાં પગ મુકવા જઈ રહી છે. આ ફિલ્મ ઉપાસનાએ ત્યારે બનાવી હતી જ્યારે હરનાઝ મિસ યુનિવર્સ નહોતી. હવે અભિનેત્રીનું કહેવું છે કે હરનાઝે ફિલ્મનું પ્રમોશન કર્યું નથી જે તેના કરારની વિરુદ્ધ છે.

4/5
હરનાઝ પર કરારના ભંગનો આરોપ લગાવતા ઉપાસના સિંહે મિસ યુનિવર્સ વિરુદ્ધ ચંદીગઢની જિલ્લા કોર્ટમાં ફરિયાદ કરી છે.ઉપાસના અનુસાર, 'હરનાઝે પ્રમોશન માટે તારીખો આપવાનો પણ ઇનકાર કર્યો હતો, જ્યારે તેના કોન્ટ્રાક્ટમાં લખ્યું હતું કે પ્રમોશન દરમિયાન તેણે હાજર રહેવું પડશે. હવે કોન્ટ્રાક્ટ તોડવા બદલ ઉપાસનાએ હરનાઝ પાસે નુકસાની પણ માંગી છે.

5/5
પીટીઆઈના સમાચાર અનુસાર, ઉપાસના સિંહ કહે છે કે, “મેં હરનાઝને ફિલ્મ ' Bai Ji Kuttange' માં અભિનય કરવાની તક આપી હતી. એટલું જ નહીં મેં 'યારા દિયા પૂ બરનટ' પણ બનાવી જેમાં હરનાઝ પણ હીરોઈન છે. જ્યારે તે મિસ યુનિવર્સ નહોતી ત્યારે મેં તેને તક આપી હતી. મેં આ ફિલ્મ પાછળ મોટી રકમ ખર્ચી છે. આ કોઈ નાના બજેટની ફિલ્મ નથી.
પીટીઆઈના સમાચાર અનુસાર, ઉપાસના સિંહ કહે છે કે, “મેં હરનાઝને ફિલ્મ ' Bai Ji Kuttange' માં અભિનય કરવાની તક આપી હતી. એટલું જ નહીં મેં 'યારા દિયા પૂ બરનટ' પણ બનાવી જેમાં હરનાઝ પણ હીરોઈન છે. જ્યારે તે મિસ યુનિવર્સ નહોતી ત્યારે મેં તેને તક આપી હતી. મેં આ ફિલ્મ પાછળ મોટી રકમ ખર્ચી છે. આ કોઈ નાના બજેટની ફિલ્મ નથી."

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી

ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?

South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત

Mahakumbh 2025: મહાકુંભથી અર્થવ્યવસ્થાને થશે ફાયદો, CAITનો દાવો- '2 લાખ કરોડ રૂપિયાનો થશે બિઝનેસ'

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
Mahakumbh 2025: મહાકુંભથી અર્થવ્યવસ્થાને થશે ફાયદો, CAITનો દાવો- '2 લાખ કરોડ રૂપિયાનો થશે બિઝનેસ'
Mahakumbh 2025: મહાકુંભથી અર્થવ્યવસ્થાને થશે ફાયદો, CAITનો દાવો- '2 લાખ કરોડ રૂપિયાનો થશે બિઝનેસ'
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય

બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ

લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ

રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા

Embed widget