શોધખોળ કરો
મલાઇકા અરોરાએ એનિમલ પ્રિન્ટ ડ્રેસમાં આપ્યા બોલ્ડ પોઝ

1/8

બોલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરા સોશિયલ મીડિયા પર પોતાના નવા ફોટોશૂટને લઇને ચર્ચામાં છે. આ તસવીરો મલાઇકા અરોરા ખૂબ બોલ્ડ જોવા મળી રહી છે.
2/8

મલાઇકાએ આ તસવીરો પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે
3/8

તાજેતરમાં જ મલાઇકા માલદીવમાં વેકેશન માણવા ગઇ હતી. વેકેશન મનાવી પરત ફર્યા બાદ આ નવા ફોટોશૂટે ચર્ચા જગાવી છે.
4/8

મલાઇકા અરોરાએ ગોલ્ડન રંગની જ્વેલેરી પહેરી છે
5/8

મલાઇકા અરોરાને એનિમલ પ્રિન્ટની ડ્રેસ ખૂબ પસંદ આવે છે અને આ તસવીરો આ વાતનો પુરાવો છે.
6/8

મલાઇકા અરોરા
7/8

મલાઇકા અરોરા
8/8

મલાઇકા અરોરા
Published at : 10 Dec 2021 05:53 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
