શોધખોળ કરો
Nia Sharma Photos: નિયા શર્માએ ઓપન શર્ટમાં કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Nia_Sharma
1/7

મુંબઈઃ બોલીવૂડ અને ટીવી એક્ટ્રેસ નિયા શર્માએ વધુ એકવાર બોલ્ડ તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. નિયાએ ઓપન શર્ટમાં ફોટોશૂટ કરાવ્યું છે. તેણે તસવીરો શેર કરતાં લખ્યું છે કે, જો તે જગ્યા તમારા માટે નથી તો આપ કારમાં બેસી જાવ અને ચાલ્યા જાઓ. આ સાથે તેમે કેટલાય લોકોને ટેગ પણ કર્યા છે. જેના પર અનેક કોમેન્ટ પણ આવી રહી છે. તેમજ હજારોની સંખ્યામાં ફોટાને લાઇક પણ મળી રહ્યા છે.
2/7

અભિનેતા અર્જુન બિજલાનીએ તેના ફોટા પર કોમેન્ટ કરી છે. નિયા શર્માએ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો શેર કરી છે. તે એક કાર પાસે ઉભી રહીને પોઝ આપી રહી છે. તેના વાળ ખુલ્લા છે. તેમજ તેણે પોતાના શર્ટના બટન ખુલ્લા રહ્યા છે અને જીન્સ પહેર્યું છે.
3/7

આ સિવાય તેમે બ્લેક કલરની હિલ્સ પહેરેલી છે. જેકેટ પહેરીને ગાડી પર હાથ રાખીને પોઝ આપ્યો છે. બીજી તસવીરમાં તે ગાડી પાસે ચાલતી નજરે પડી રહી છે. આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
4/7

અન્ય એક ફોટોમાં તે શર્ટ પહેરીને પોઝ આપી રહી છે. જેમાં તેની કમર સુધીની બોડી દેખાઈ રહી છે.
5/7

નિયા શર્માનું તાજેતરમાં એક ગીત ફૂંક લે રિલિઝ થયું છે. આ ગીત ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.
6/7

આ ગીતના પ્રમોશન માટે નિયા બિગ બોસ 15માં પણ નજર આવી હતી.
7/7

તેણે સલમાન સાથે ડાન્સ પણ કર્યો હતો.
Published at : 20 Jan 2022 12:30 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
ધર્મ-જ્યોતિષ
ખેતીવાડી
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
